📚💠 Gujarati GK 📚💠
🌾ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે ?
👉🏻ટરિટિકમ એસ્ટિવમ
🌾પથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી વનસ્પતિ કઈ છે ?
👉🏻લીલ
🌾વનોના રાજા તરીકે ક્યુ વૃક્ષ ઓળખાય છે ?
👉🏻ટીક વૃક્ષ (સાગ)
🌾અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ કયો છે ?
👉🏻પારસેક
🌾માટીમાંથી ક્ષાર ઓછો કરવા શેનો ઉપયોગ થાય છે ?
👉🏻જિપ્સમ
✍️મહેશ ચૌહાણ
🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇
http://T.me/gujaratigeneralknowledge