🌷📚Gujarati Gk📚🌷


Channel's geo and language: Iran, Persian
Category: not specified


Owner :- @Mer_788gb
📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ !
📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter










📚💠 Gujarati GK 📚💠

💥2000 નોટ

👉 મંગલ યાન

💥 500 નોટ

👉 લાલ કિલ્લો

💥 200 નોટ

👉 સાંચી નો સ્તૂપ

💥 50 નોટ

👉 હમ્પી મંદિર

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge




🚦વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઈતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે.

🚦આ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહ જી ના નાના સાહિબજાદા જોરાવર સિંહ અને પાંચ વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહ સિંહની બહાદુરીના સન્માનના માનમાં ઉજવાય છે.














📚💠 Gujarati GK 📚💠

🌾ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે ?

👉🏻ટરિટિકમ એસ્ટિવમ

🌾પથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી વનસ્પતિ કઈ છે ?

👉🏻લીલ

🌾વનોના રાજા તરીકે ક્યુ વૃક્ષ ઓળખાય છે ?

👉🏻ટીક વૃક્ષ (સાગ)

🌾અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ કયો છે ?

👉🏻પારસેક

🌾માટીમાંથી ક્ષાર ઓછો કરવા શેનો ઉપયોગ થાય છે ?

👉🏻જિપ્સમ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge






📚💠 Gujarati GK 📚💠

🌷 સમાનાર્થી શબ્દો 🌷

⚜️વલ
👉🏻વલ્લી,લતા

⚜️કાગડો
👉🏻વાયસ, કાક

⚜️રત
👉🏻સિકતા,વેળુ

⚜️નિદાધ
👉🏻ઉનાળો,ગ્રીષ્મ

⚜️નિમિષ
👉🏻પળ, પલકારો

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge







20 last posts shown.