ઘાંટી ફૂટવી
હૈડિયો નીકળવો ; જુવાની આવવી ઘાંટી આવવી મુસીબત આવવી.
ઘા મારવો
મોટું નુકસાન કરવું , ઝટકાનો પણ બંધબેસતો બોલ બોલવો ; ઘા મારવા જેટલું જોર અજમાવવું.
ઘા લાગવો ( છાતીમાં )
જબરી અસર થવી
ઘાંચીની પાડી જેવું
અલમસ્ત મજબૂત સશક્ત વ્યક્તિ.
ધિલોડું પેસવું
લફરું વળગવું , પોતાના કામમાં નડે એવું બીજું વચમાં કોઈ કામ આવી પડવું અવ્યવસ્થિત.
ઘાટ ઊતરવો
એ કાઠું કામ પાર પાડવાને માટે યુક્તિ તજવીજ થઈ શકવી ઘાટ ખાવો તક મળવી ; સંજોગ અનુકૂળ થવા.
ઘાટ ઘડવો યુક્તિ
તજવીજ કરી મૂકવી , મનસૂબો કરી રાખવો ; ઘણું નુકસાન કરવું ; મારી નાખવું.
ઘાટઘાટનાં પાણી પીવાં
બહુ મુસાફરી કરી બહુબહુ પ્રકારનો અનુભવ લેવો ; ફરીફરીને બહુ જ પાકું હોશિયાર બનવું ; અથડાઈ કુટાઈ મહા પહોંચેલી બુટ્ટીનું થવું.
ઘાટ ઘાલવો
ચોક્કસ રીતે પૂર્ણ કરવું , ઠેકાણે પાડવું , ગતે ઘાલવું ; ઉપયોગમાં લેવું.
ઘાણ કાઢવો કે વાળવો
સંહાર કરવો ; દાટ વાળવો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Join: @gpsc_materials