🚦સાબરકાંઠા જિલ્લાનું મુખ્યમથક ક્યુ છે ?
➖હિંમતનગર
🚦વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
➖સાબરકાંઠા
🚦સાબરકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિ.મિ છે ?
➖૪૧૩૮
🚦સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયા આવેલું છે ?
➖અરસોડિયા, તાલુકો - ઇટર
🚦સમગ્ર ભારતમાં સૌપ્રથમ એનિલમ હોસ્ટેલ કયા શરૂ થઇ હતી ?
➖આકોદરા ગામ, હિંમતનગર
🚦બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖પોરબંદર
🚦પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી
🚦મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી
🚦બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖ડાંગ
🚦ગીરનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖ગીર સોમનાથ
🚦ભારતના હિમાલય નું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖કાંચનજંગા
🚦હિમાલયનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖માઉન્ટ એવરેસ્ટ
🚦કાંચનજંગા કયા રાજયમાં આવેલું છે ?
➖સિક્કિમ
🚦કારાકોરમ શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖k2
🚦લદાક શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖રાકાપોશી
🚦ગુજરાતના કયા ગામને વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે?
➖ચાંપાનેર
🚦'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' ના માલિકનું નામ શું છે?
➖બેનેટ એન્ડ કોલમન
🚦ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઇ હતી?
➖૧૦ ફેબ્રુઆરી ૧૯૯૬
🚦દિવાળીના તહેવાર નિમિતે આપણે એકબીજાને 'સાલ મુબારક' કહીએ છીએ તે શબ્દ કઇ કોમનો છે?
➖પારસી
🚦૨૦૧૦નો વિશ્વ હૉકી કપ ક્યાં યોજાયો હતો?
➖દિલ્લી
@gpsc_materials