🌐 𝙈𝙊𝙎𝙏 𝙄𝙈𝙋𝙊𝙍𝙏𝘼𝙉𝙏 𝘾𝙐𝙍𝙍𝙀𝙉𝙏 𝘼𝙁𝙁𝘼𝙄𝙍𝙎 𝙃𝙀𝘼𝘿𝙇𝙄𝙉𝙀𝙎 🌐
📌 તાજેતરમાં સમાચારોમાં જોવા મળતું સિંહચલમ મંદિર આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું છે.
📌 તાજેતરમાં મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર ( MIDH) હાઈડ્રો પોનિક્સ , એક્વાપોનિકસ વર્ટિકલ ફાર્મિંગ અને પ્રિસિઝન એગ્રીકલ્ચર આધુનિક ખેતી તકનીકો ઉમેરવામાં આવી રહી છે.
📌 ગૃહ મંત્રાલયે તાજેતરમાં ગવર્નન્સ સાથે ટેકનોલોજીને એકકૃત કરવાથી રજીસ્ટ્રેશન સિસ્ટમ ( CRS) મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે.
📌 યુએન દ્વારા દર વર્ષે "પત્રકારો સામેના ગુનાઓ માટે મુક્તિનો અંત લાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ 2 નવેમ્બરે"ઉજવવામાં આવે છે.
📌 ટાયફૂન કોંગ - રે તાજેતરમાં "તાઇવાન" દેશમાં ત્રાટક્યું છે.
📌 ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ ( IGBC) તરફથી પ્રમાણપત્ર મેળવનાર દુર્ગેશ અરણ્ય પ્રાણી ઉદ્યાન "હિમાચલ પ્રદેશ" ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય બન્યું છે.
📌 તાજેતરમાં મળતી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પાંચ વર્ષની મુદત માટે "પ્રવિણા રાયની" નિમણૂક કરવામાં આવી છે.
📌 ઓક્ટોબરમાં ભારતના ગ્રોસ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેકસ ( GST) કલેક્શનનો વાર્ષિક વૃદ્ધિ દર 8.9% છે.
📌 તાજેતરમાં ભારત એ યુનાઇટેડ સ્ટેટસ્ સાથે સ્પેશિયલ ફોર્સ કવાયત, વજ્ર પ્રહરનું આયોજન કરી રહ્યું છે.
📌 તાજેતરમાં ભારતના નવા સંરક્ષણ સચિવ તરીકે "રાજેશકુમાર સિંહની" નિમણૂક કરવામાં આવી છે.
📌 JOIN TELEGRAM CHANNEL:- GYAANLIBRARY 📌