ONLY SMART GK (GPSC / GSSSB)


Channel's geo and language: Iran, Persian
Category: not specified


Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚
🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

#GPSC #GSSSB #CURRENT #GK #POLICE
#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/12/2024
📋 વાર : શુક્રવાર

📜27 ડિસેમ્બર , 1825માં
સ્ટ્રીમ એજીનવાળા પહેલા પબ્લિક રેલવેનું નિર્માણ ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટનની વચ્ચે પૂર્ણ થયું હતું.

📜27 ડિસેમ્બર , 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પહેલી વાર જન ગન મન ગવાયું હતું.

📜27 ડિસેમ્બર , 1934માં પર્સિયાના શાહે પર્સિયાનું નામ બદલી ઇરાન કરવાની ઘોષણા કરી હતી.

📜27 ડિસેમ્બર , 1966માં વિશ્વની સૌથી લાંબી ગુફા કેવ ઑફ ઑલોજની શોધ એક્વિસમોન , મેકિસકોમાં થઇ હતી.

📜27 ડિસેમ્બર , 1975માં ઝારખંડના ધનબાદ જીલ્લાના ચારાનાલામાં થયેલા કોલસની ખાણમાં દુર્ઘટનામાં 372 લોકોના મોત થયા હતા.

📜27 ડિસેમ્બર , 1797માં ઉર્દૂ - ફારસીના પ્રખ્યાત કવિ મિર્ઝા ગાલિબ નો જન્મ થયો હતો.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://t.me/ONLYSMARTGK


Janhit Yojana.pdf
3.8Mb
🔸જનહિતલક્ષી યોજનાઓ🔸

👉🏼 ગુજરાત સરકારની મહત્ત્વની યોજનાઓનો સંપુટ

👉🏼માહિતી નિયામક ગાંધીનગર

🌐Join :
@ONLYSMARTGK


Downloads_Final_Result_Mode_3_Dt_27122024.pdf
1.1Mb
બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું આખરી પરિણામ
તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ તેમજ રી-ચેકિંગ કરાવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ.

ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે મળેલ કુલ-૫૨૬ અરજીઓની ચકાસણી કરી, આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

આખરી પરિણામ જોવા માટે અહીં કલીક કરો....


પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર જાહેર








🏔 રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ 🏔

1. રાષ્ટ્રીય ચિહ્ન — વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ — સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

2. રાષ્ટ્રીય સૂત્ર —" સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.— સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

3. રાષ્ટ્રધ્વજ — ત્રિરંગો — સ્વીકૃતિ 22 જુલાઈ 1947

4. નેશનલ સોંગ — વંદે માતરમ્ — સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

5. નેશનલ એન્થમ — જનગનમન — સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

6. રાષ્ટ્રીય પંચાગ —  સક સવંત —  શરૂઆત ઈ.સ. 78 થી થઇ

7. રાષ્ટ્રીય પ્રાણી —  વાઘ ( Penthera Tigris ) — એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું

8. રાષ્ટ્રીય પક્ષી —  મોર ( Pavo Cristatus ) —  1963 માં જાહેર કર્યું.

9. રાષ્ટ્રીય ફુલ —  કમળ — સ્વીકૃતિ 1950માં

10. રાષ્ટ્રીય વૃક્ષ —  વડ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE


પોલીસ ભરતી ગ્રાઉન્ડ અપડેટ








🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/12/2024
📋 વાર : મંગળવાર

📜24 ડિસેમ્બર , 1894માં
કોલકાતામાં પહેલી મેડિકલ કોન્કંસ યોજાઇ હતી.

📜24 ડિસેમ્બર , 1986માં ભારતમાં સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો હતો , આથી ભારતમાં 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

📜24 ડિસેમ્બર , 1989માં દેશનો પહેલો .' અસ્પૃજમેન્ટ પાર્ક એસેલ વર્લ્ડ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ખુલ્લો મુકાયો હતો.

📜24 ડિસેમ્બર , 2000માં વિશ્વનાથના આનંદ વિશ્વ શતરંજ ચેમ્પિયન બન્યા હતા.

📜24 ડિસેમ્બર , 2014માં અટલ બિહારી વાજપેયી અને મદલ મોહન માલવીયને ભારત રન આપવાની ઘોષણા કરાઇ હતી.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://t.me/ONLYSMARTGK


🔰🔰કરંટ અફેર્સ : 🔰🔰

પ્રશ્ન 1: 2024ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 476.1 મિલિયન પ્રવાસીઓ કયા રાજ્યમાં આવ્યા, જેના કારણે પ્રવાસનના નવા રેકોર્ડ સ્થાપિત થયા?
જવાબઃ ઉત્તર પ્રદેશ

પ્રશ્ન 2: હાલમાં કયા રાજ્ય વિધાનસભાએ ભૂ-ભારતી (રેકોર્ડ કરવાનો હક વિધેયક 2024 પાસ કર્યો?
જવાબઃ તેલંગાણા

પ્રશ્ન 3: હાલમાં જ વસ્તુ અને સેવા કર (GST) પરિષદની 55મી બેઠક કયા સ્થળે યોજાઈ?
જવાબઃ જયસલમેર

પ્રશ્ન 4: હાલમાં ટાટા પાવરે કયા બેંક સાથે રૂફટોપ સોલર લોન માટે ભાગીદારીકરી છે?
જવાબ: કેનરા બેંક

પ્રશ્ન 5: હાલમાં એશિયાઈ વિશ્વ બેંકે મહારાષ્ટ્રમાં તટીય સંરક્ષણ માટે કેટલા ડોલરની લોન મંજુર કરી છે?
જવાબઃ 42 મિલિયન ડોલર

પ્રશ્ન 6: હાલમાં કયા રાજ્ય સરકારે "બંગાલર બારી" હાઉસિંગ યોજનાની શરૂઆત કરી છે?
જવાબઃ પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 7: હાલમાં ગોવામાં કયો મુક્તિ દિવસ ઉજવવામાં આવ્યો છે?
જવાબઃ 63મો

પ્રશ્ન 8: ફૂલ અને બાગાયતી વિભાગ સાથે જોડાયેલ 15 દિવસનો "ઉદ્યાન ઉત્સવ" કયા સ્થળે આયોજિત થશે?
જવાબ: સિકંદરાબાદ

પ્રશ્ન 9: હૈદરાબાદમાં કેટલા એકરમાં ભારતનું સૌથી મોટું એઆઈ શહેર બનાવાશે?
જવાબ: 200 એકર

પ્રશ્ન 9: હૈદરાબાદમાં કેટલા એકરમાં ભારતનું સૌથી મોટું એઆઈ શહેર બનાવાશે?
જવાબ: 200 એકર

પ્રશ્ન 10: હાલમાં NTPCએ કયા સ્થળે પરમાણુ વીજ પ્રોજેક્ટ કરી છે? મા સ્વાણ પરમાણ લોજ પ્રાર સ્થાપવાની જાહેરાત કરી
જવાબ: બિહાર

પ્રશ્ન 11: પ્રથમ "વિશ્વ ધ્યાન દિવસ" કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો?
જવાબ: 21 ડિસેમ્બર

પ્રશ્ન 12: 2025 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ કયા સ્થળે યોજાશે?
જવાબ: દિલ્હી

પ્રશ્ન 13: હાલમાં BIMSTECની 24મી બેઠક ક્યાં યોજાઈ?
જવાબઃ થાઈલેન્ડ

પ્રશ્ન 14: હાલમાં પહેલા ખો-ખો વર્લ્ડ કપ માટે ક્યા અભિનેતાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે?
જવાબ: સલમાન ખાન

પ્રશ્ન 15: વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતે કયા રોગના કેસ અને તેની મૃત્યુદર ઘટાડવામાં પ્રગતિ દર્શાવી છે?
જવાબઃ મેલેરિયા


🔸રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુએ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તરીકે નિયુક્ત કર્યા


🖥 કમ્પ્યુટર શોર્ટકટ કી ની યાદી 🖥

🗝 Ctrl + A - Select All
🗝 Ctrl + B - Bold
🗝 Ctrl + C - Copy
🗝 Ctrl + D - Fill
🗝 Ctrl + F - Find
🗝 Ctrl + G - Find next instance of text
🗝 Ctrl + H - Replace
🗝 Ctrl + I - Italic
🗝 Ctrl + K - Insert a hyperlink
🗝 Ctrl + N - New workbook
🗝 Ctrl + O - Open
🗝 Ctrl + P - Print
🗝 Ctrl + R - Nothing right
🗝 Ctrl + S - Save
🗝 Ctrl + U - Underlined
🗝 Ctrl + V - Paste
🗝 Ctrl W - Close
🗝 Ctrl + X - Cut
🗝 Ctrl + Y - Repeat
🗝 Ctrl + Z - Cancel

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺

♦️ F1 - Help
♦️ F2 - Edition
♦️ F3 - Paste the name
♦️ F4 - Repeat the last action
♦️ F4 - When entering a formula, switch between absolute / relative references
♦️ F5 - Goto
♦️ F6 - Next Pane
♦️ F7 - Spell Check
♦️ F8 - Extension of the mode
♦️ F9 - Recalculate all workbooks
♦️ F10 - Activate Menubar
♦️ F11 - New graph
♦️ F12 - Save As

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺

🖋 Ctrl +: - Insert the current time
🖋 Ctrl +; - Insert the current date
🖋 Ctrl + "- Copy the value of the cell above
🖋 Ctrl + '- Copy the formula from the cell above

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺

Shift - Offset Adjustment for Additional Functions in the Excel Menu

🔖 Shift + F1 - What is it?
🔖 Shift + F2 - Edit cell comment
🔖 Shift + F3 - Paste the function into the formula
🔖 Shift + F4 - Search Next
🔖 Shift + F5 - Find
🔖 Shift + F6 - Previous Panel
🔖 Shift + F8 - Add to the selection
🔖 Shift + F9 - Calculate the active worksheet
🔖 Shift + F10 - Popup menu display
🔖 Shift + F11 - New spreadsheet
🔖 Shift + F12 - Save


📍 Ctrl + F3 - Set name
📍 Ctrl + F4 - Close
📍 Ctrl + F5 - XL, size of the restore window
📍 Ctrl + F6 - Next Workbook Window
📍 Shift + Ctrl + F6 - Previous Workbook Window
📍 Ctrl + F7 - Move window
📍 Ctrl + F8 - Resize Window
📍 Ctrl + F9 - Minimize the workbook
📍 Ctrl + F10 - Maximize or Restore Window
📍 Ctrl + F11 - Inset 4.0 Macro sheet


▪️ Ctrl + F1 - Open File
▪️ Alt + F1 - Insert a graph
▪️ Alt + F2 - Save As
▪️ Alt + F4 - Output
▪️ Alt + F8 - Macro dialog
▪️ Alt + F11 - Visual Basic Editor
▪️ Ctrl + Shift + F3 - Create a name using the names of row and column labels
▪️ Ctrl + Shift + F6 - Previous Window
▪️ Ctrl + Shift + F12 - Printing

✒️ Alt + Shift + F1 - New spreadsheet
✒️ Alt + Shift + F2 - Save
✒️ Alt + = - AutoSum
✒️ Ctrl + `- Toggle value / display of the formula
✒️ Ctrl + Shift + A - Insert the argument names in the formula
✒️ Alt + down arrow - automatic view list
✒️ Alt + '- Format Style Dialog
✒️ Ctrl + Shift + ~ - General Format

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE




🔻દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતીની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ અથવા

🔻શ્રી ચૌધરી ચરણસિંહનો જન્મ ૨૩ ડિસેમ્બર, ૧૯૦૨ના રોજ ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના નુરપુર ગામે થયો હતો. ચૌધરી ચરણસિંહ ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું. તેમણે ૨૮ જુલાઈ, ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી, ૧૯૮૦ સુધી દેશના પાંચમા પ્રધાનમંત્રી (વડાપ્રધાન) તરીકે દેશની સેવા કરી હતી.

📍પણ એક ખેડૂત ના દીકરા હોવાથી "ધરતી પુત્ર" તરીકે ઓળખવામાં આવે છે.લોકો તેને ખેડૂતો ના મસિહા તરીકે અને ખેડૂતોના નેતા તરીકે પણ જાણીતા હતા

📍 દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂતોને "જય જવાન જય કિસાન"નો નારો આપ્યો હતો.

📍૨૯ મે ૧૯૮૭ ના રોજ ન્યુ દિલ્હી ખાતે તેનું અવસાન થયું હતું. તેના સમાધિ સ્થળને "કિસાનઘાટ" તરીકે પણ ઓળખાય છે.

📍રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2024 ની થીમ છે.વર્ષની થીમ, "ટકાઉ ખાદ્ય સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા માટે સ્માર્ટ સોલ્યુશન્સ વિતરિત કરવી," કૃષિમાં તકનીકી નવીનતા અને આબોહવા-સ્થિતિસ્થાપક પદ્ધતિઓની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરે છે.




અમદાવાદ ગાંધીનગરની ઓએમઆર અપલોડ કરવામાં આવી. નીચેની લીંક પરથી જોઈ શકાશે.
જેમ જેમ જિલ્લાઓ માંથી ઓએમઆર આવતી જશે અને સ્કેન થતી જશે તેમ તેમ આ લીંક પર અપલોડ કરવામાં આવશે.


https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx

20 last posts shown.