15 માણસ રોજના 9 કલાક કામ કરી અને એક ખેતર 16 દિવસમાં લણી શકે છે. તો 18 માણસ રોજના 8 કલાક લેખે આ જ ખેતર કેટલા દિવસમાં લણી શકે ?
Poll
- 10
- 12
- 15
- 18