Bharat Academy - Bhavnagar®


Channel's geo and language: Iran, Persian
Category: Education


✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
Education
Statistics
Posts filter


Current Affairs


🎉 " SPECIAL LRD ટેસ્ટ સિરીઝ " 🎉

🔴 છેલ્લા 5 કલાક બાકી 🔴

જલ્દી કરો મિત્રો......

આવી ઓફર ફરી નહી આવે મિત્રો......

🔥 LRD ટેસ્ટ સિરીઝ……🔥
●════════════════════●
ડાઉનલોડ કરો ભારત લાઈવ એપ્લિકેશન
>
https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN >>

➥ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો :
📞 8732981493, 9081999967


CCE Group A Result Update


🎉 " SPECIAL LRD ટેસ્ટ સિરીઝ " 🎉

🔴 આજે છેલ્લો દિવસ 🔴

જલ્દી કરો મિત્રો......

આવી ઓફર ફરી નહી આવે મિત્રો......

🔥 LRD ટેસ્ટ સિરીઝ……🔥
●════════════════════●
ડાઉનલોડ કરો ભારત લાઈવ એપ્લિકેશન
>
https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN >>

➥ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો :
📞 8732981493, 9081999967


જો બુલેટ ટ્રેન 50 m/s સ્પીડથી દોડે તો તેની સ્પીડ નીચેનામાંથી કઈ હશે?
Poll
  •   324km/h
  •   400 km/h
  •   180 km/h
  •   524 km/h
138 votes


P Q R S અને T વચ્ચે દરેકની ઊંચાઈ અલગ છે. Q માત્ર T કરતાં ટૂંકો છે. P અને R કરતાં S ટૂંકો છે. તેમાંથી સૌથી ટૂંકું કોણ છે ?
Poll
  •   S
  •   R
  •   P
  •   Q
94 votes


15 માણસ રોજના 9 કલાક કામ કરી અને એક ખેતર 16 દિવસમાં લણી શકે છે. તો 18 માણસ રોજના 8 કલાક લેખે આ જ ખેતર કેટલા દિવસમાં લણી શકે ?
Poll
  •   10
  •   12
  •   15
  •   18
102 votes


બે અંકની મોટામાં મોટી એવી સંખ્યા શોધો કે જેને 6 અને 5 એમ બંને વડે ભાગતા 1 શેષ વધે છે?
Poll
  •   61
  •   93
  •   91
  •   97
119 votes


Current Affairs


#PSI
#GPRB


રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
જુદી જુદી જગ્યાઓ માટેની
લેખિત પરિક્ષા.
👉કોલ લેટર-24/2/2025 થી
ડાઉનલોડ કરી શકાશે


🎉 " SPECIAL LRD ટેસ્ટ સિરીઝ " 🎉

🔴છેલ્લા 2 દિવસ બાકી જલ્દી કરો મિત્રો......

આવી ઓફર ફરી નહી આવે મિત્રો......

🔥 LRD ટેસ્ટ સિરીઝ……🔥
●════════════════════●
ડાઉનલોડ કરો ભારત લાઈવ એપ્લિકેશન
>
https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN >>

➥ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો :
📞 8732981493, 9081999967




એક વ્યક્તિએ 12%ના સાદા વ્યાજે 3 વર્ષ માટે અમુક લોન લીધી. જો તેણે વ્યાજ પેટે 3 વર્ષના અંતે 5400 રૂપિયા ભરવાના થતા હોય તો તેણે કેટલા રૂપિયાની લોન લીધી હશે ?
Poll
  •   3000
  •   8000
  •   15000
  •   20000
10 votes


80 અને 90 ની વચ્ચેની તમામ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર શોધો.
Poll
  •   89
  •   85
  •   59837
  •   7387
14 votes


કોઈ એક સંખ્યાને 256 થી ભાગતા શેષ 41 વધે છે. જો આ જ સંખ્યાને 16 થી ભાગીયે તો શેષ કેટલી વધે ?
Poll
  •   9
  •   10
  •   11
  •   12
14 votes


એક બૂક રૂ. 270માં વેચીને 20% નફો થયો હતો તો બૂક ખરીદ કિંમત કેટલી છે ?
Poll
  •   216
  •   254
  •   225
  •   324
18 votes


Current Affairs


🎉 " SPECIAL LRD ટેસ્ટ સિરીઝ " 🎉

🔴છેલ્લા 3 દિવસ બાકી જલ્દી કરો મિત્રો......

આવી ઓફર ફરી નહી આવે મિત્રો......

🔥 LRD ટેસ્ટ સિરીઝ……🔥
●════════════════════●
ડાઉનલોડ કરો ભારત લાઈવ એપ્લિકેશન
>
https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN >>

➥ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો :
📞 8732981493, 9081999967



20 last posts shown.