🌹ગુજરાતનું જાણવા જેવું🌹
• જૂનાગઢના એકીકરણમાં બાધારૂપ નવાબઃ મહોબતખાન ત્રીજો
💥કૂતરાંપ્રેમી રાજવી ઃ મહોબતખાન ત્રીજો
• ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ બેઠકો : 💥અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
• અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામઃ
💥શેઠ હઠિસિંહ પ્રેમાભાઈ • ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ (રાજ્યપાલ : ડૉ. શ્રીમન્નારાયણ)
• કચ્છમાં સુથરી નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુખ્યમંત્રી બળવંતરાય મહેતા (1965)
♦ પારડીની ઘાસિયા જમીનનો ઉકેલ લાવનાર મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
• નવનિર્માણ આંદોલન થયું :
💥ચીમનભાઈ પટેલ
• નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી
💥ચીમનભાઈ પટેલ
@GyaanGangaOneLiner1