World Inbox Academy


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: ko‘rsatilmagan


Goverment Jobs. Exam preparation..
GPSC, DY.S.O.-DY.Mamlatdar, Nagarpalika Chief Officer, Chitnis, Talati, Sachivalay/Bin Sachivalay Clerk, Senior Clerk, PSI/ASI/Constable, High Court Exams.
World inbox official
Call @ 7575060303 / 7096060303 /

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
🔖 શિક્ષક ભરતી અપડેટ...

✅ દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://t.me/worldinboxacademyjunagadh)




WORLD INBOX ACADEMY √ dan repost
👍All The Best For STI Prelims - 2024


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
🚓ખાખી એ નોકરી નહીં નશો છે સાહેબ !

વર્ષ 2018 માં વર્ગખંડની ટેસ્ટમાં ટોપર આવવા બદલ ગીફ્ટ પેટે એક બોક્સ માં પેન આપવામાં આવેલ. આનંદ તો ત્યારે થયો કે આ બાળકે એ પેન ને પોતાના શો–કેશમાં હજુ સાચવીને રાખી છે. કે જે જોઈને એ પોતે ફરી થી મોટીવેટ થઈ શકે.. 🎊🎉

https://www.instagram.com/reel/DD2Umj5APdY/?igsh=OGI5c3B4MzduM2kx


WORLD INBOX ACADEMY √ dan repost
Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
🏐 મિશન વિજયપથ

📣STI Special - Current Affairs Maha Quiz

📚વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર દ્વારા

🔴 Youtube Lecture by World Inbox

🟡 Current Affairs Express Maha Quiz

📚 Most Imp Questions

🟣 Last 6 Months Current Affairs

👨‍🏫 Nikul Raval Sir

👨‍🏫 Vasharam Sir

➖➖➖➖➖➖➖➖➖➖
અતિ મહત્વના લેક્ચરની લિંક

Lecture - 01 -
https://www.youtube.com/live/xoZswPMdT0g?si=f2Yy88ArmUw7usGr

Lecture - 02 -
https://www.youtube.com/live/BK3XqS6tOdY?si=0CQ6gS_lyEtVYnyw

Lecture - 03 -
https://www.youtube.com/live/S8LM7pW1RDc?si=U2RMK3ZU6_3qCOeR

Lecture - 04 -
https://www.youtube.com/live/i3-uAn8ZQFA?si=upmTbKfCEF_2kgxE

Lecture - 05 -
https://www.youtube.com/live/_iV3b5OyGfU?si=mdYO4ZnCJAxiQXdK

Lecture - 06 -
https://www.youtube.com/live/L-hkNThCRUQ?si=ryQm1EpNqNySV4z-

Lecture - 07 -
https://www.youtube.com/live/DwYKkp1wPqg?si=IqbRhiiqhc8D_RhE

Lecture - 08 -
https://www.youtube.com/live/wwZgzNKA4-8?si=GWpTsUFHksdpWJn1

Lecture - 09 -
https://www.youtube.com/live/fccI0pFzlwM?si=wpt94vr7LiEmC7Qc


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
🔥 CCE Group B Update...

✅ દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇
(
https://t.me/worldinboxacademyjunagadh)


WORLD INBOX ACADEMY √ dan repost
👍All The Best For STI Prelims - 2024


World Inbox Academy dan repost
🏢 *વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*- *વડોદરા* 🏢

📍 FREE FREE FREE FREE FREE FREE📍

🔲 *પોલીસ કોન્સ્ટેબલ PSI સ્પેશિયલ FREE બેચ*

⏰ Full Day Batch

🧑‍⚖️ *ગુજરાતના ખ્યાતનામ શિક્ષકો દ્વારા અભ્યાસ*
🎯 નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન
🎯 8 AM to 8 PM રીડિંગ માટે લાઈબ્રેરી ફ્રી

*રજીસ્ટ્રેશન 31 ડિસેમ્બર સુધીમાં રૂબરૂ કરાવવું ફરજીયાત *

*🏫 8મો માળ, મિડવે હાઈટ્‌સ, પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં, HDFC બેન્કની ઉ૫ર, કાલાઘોડા સર્કલ, વડોદરા.*
*☎️ Call @ 7575080606*

Join Our WhatsApp Channel
https://whatsapp.com/channel/0029VaJA4x330LKShIEKEP2b


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
*📝6th GCERT મોક ટેસ્ટ 📝*
➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️

📝વિષય
👬ધોરણ 10 (સામાજીક વિજ્ઞાન)
------------------------------------------
🗓️ તારીખ - 21 ડિસેમ્બર, 2024
⏰ સમય - સાંજે 04 થી 05
------------------------------------------
🔸 વિષયવાર પ્રશ્નપત્ર
🔸 સંપૂર્ણ અભ્યાસક્રમ નો સમાવેશ
🔸 નવી પદ્ધતિ મુજબના પ્રશ્નપત્રો
➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️
📲 એડવાન્સ રજીસ્ટ્રેશન માટે આપનું નામ નીચે આપેલ લીંક પર WhastApp કરવુ.

https://wa.me/917575003111

*WORLD INBOX ACADEMY*
🏢 મોતીબાગ, જૂનાગઢ


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
ભારતમાં સંગીત ક્ષેત્રે 'તુતી-એ-હિન્દ' (હિન્દના પોપટ) તરીકે કોણ જાણીતું હતું ?
So‘rovnoma
  •   તાનસેન
  •   તુલસીદાસ
  •   કબીર
  •   અમીર ખુશરો
803 ta ovoz


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી ?
So‘rovnoma
  •   ભવભૂતિએ
  •   યાજ્ઞવલ્ક્ય મુનિએ
  •   મહાકવિ કાલિદાસે
  •   ભરતમુનિએ
793 ta ovoz


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
આંધ્રપ્રદેશ કયા નૃત્ય માટે જાણીતું છે ?
So‘rovnoma
  •   કૂચીપુડી
  •   ભરતનાટ્યમ્
  •   બિહુ
  •   કથકલી
790 ta ovoz


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના કયા શહેરો પર અણુબોમ્બ ફેક્યા હતા ?
So‘rovnoma
  •   હિરોશિમા અને ઓસાકા
  •   હીરોસાકી અને હીરાશિમાં
  •   કાગોશીમાં અને નાગાસાકી
  •   હિરોશિમા અને નાગાસાકી
933 ta ovoz


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
ગુજરાતમાં શાંતિનાથ ભંડાર ક્યાં શહેરમાં આવેલ છે ?
So‘rovnoma
  •   પાટણમાં
  •   પાલનપુરમાં
  •   ખંભાતમાં
  •   ધોળકામાં
871 ta ovoz


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
(1/2) ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ?
So‘rovnoma
  •   4
  •   (1/2)
  •   2
  •   (1/4)
847 ta ovoz


WORLD INBOX ACADEMY √ dan repost
📚Sustainable Development Goals
ટકાઉ વિકાસ લક્ષ્યાંકો

🔺 Youtube Video Update

👨‍🏫 Lecture By Nikul Raval Sir

સંપૂર્ણ વિડીયો લેકચર જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

➖➖➖➖➖➖➖➖➖➖➖
https://youtu.be/fwrWFWRWlvk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


WORLD INBOX ACADEMY √ dan repost
Mission_vijaypath Nikul sir Q. 1 to 100.pdf
13.3Mb
📚100 Imp Question PDF - મિશન વિજયપથ

📣STI Special - Current Affairs Maha Quiz

📚વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર દ્વારા

🔴 Youtube Live - World Inbox

🟡 Current Affairs Express Maha Quiz

📚 1 to 100 Most Imp Questions

🟣 Last 6 Months Current Affairs

👨‍🏫 Nikul Raval Sir

➖➖➖➖➖➖➖➖➖➖
નિકુલ સરના મહત્વના લેક્ચરની લિંક

🔸Lecture - 01 -
https://www.youtube.com/live/xoZswPMdT0g?si=S1dOCHvmEdX-v3RM

🔸Lecture - 2 -
https://www.youtube.com/live/S8LM7pW1RDc?si=epKdWjNT2hwMp2Lt

🔸Lecture - 3 -
https://www.youtube.com/live/_iV3b5OyGfU?si=1IPXrIdPcJNU5gP8

🔸Lecture - 04 -
https://youtube.com/live/DwYKkp1wPqg?feature=share

🔸 Lecture - 05 -
https://youtube.com/live/fccI0pFzlwM?feature=share


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે ?
So‘rovnoma
  •   સાપુતારા
  •   તુલસીશ્યામ
  •   દાંતીવાડા
  •   ઉકાઈ
1116 ta ovoz


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
કયુ સંચાર માધ્યમ જ્ઞાન અને માહિતીનું પ્રચાર અને પ્રસાર કરે છે ?
So‘rovnoma
  •   રેડિયો
  •   વર્તમાનપત્રો
  •   સિનેમા
  •   પુસ્તકો
1028 ta ovoz


WORLD INBOX ACADEMY JUNAGADH dan repost
ક્યા કારણે વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે ?
So‘rovnoma
  •   જૂના માલને વેચવા માટે
  •   વધારે નફો કરવા માટે
  •   બજારમાં પ્રવર્તતી મંદીને કારણે
  •   વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે
950 ta ovoz

20 ta oxirgi post ko‘rsatilgan.