જ્ઞાન ગંગા એકેડમી


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: ko‘rsatilmagan


🧠 જ્ઞાન ગંગા એકેડમી
🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા
● Join : @gyaanganga
@mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri


*પંચાયતી રાજ અગાઉ પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો*

📍📍📍📍📍📍📍📍
1. આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ : ઈ .સ 1958 થી

2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
જવાબ : બળવંત રાય મહેતા

3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
જવાબ : ઈ .સ 1963

5. પંચાયત ના વડા ને શું છે?
જવાબ : સરપંચ

6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તલાટી કમ મંત્રી

7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : આઠ (8)

8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ (16)

9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : તાલુકા પ્રમુખ

10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તાલુકા વિકાસ અધિકારી

11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ(16)

12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : જીલ્લા પ્રમુખ

14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ : જીલ્લા વિકાસ અધિકારી

15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બાવન (52)

17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

જવાબ : ત્રણ હજારથી પચીસ હજાર


18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ : 25 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
જવાબ : મહાનગર પાલિકા

20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : આઠ(8)

21. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ : એક દ્વિતિયાંશ (1/2)
50%

22. નગરપાલિકાના વડાને શું કહે છે ?
જવાબ : નગરપાલિકા પ્રમુખ


23. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
જવાબ : મેયર


24. મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર

25. મહા નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન

26. નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપાલિટી

27. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
જવાબ : કોર્પોરેટર

28. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકાવન (51)

29. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકસો ઓગણત્રીસ (129)

30. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
જવાબ : એકવીસ વર્ષ (21)

•આંકડાકીય માહિતી માં ભૂલચૂક હોય તો ધ્યાન દોરવા વિનંતી•

🍁〰🍁〰🍁〰🍁〰🍁〰🍁
Join:- @gyaanganga
🍁〰🍁〰🍁〰🍁〰🍁〰🍁


📔 ઝવેરચંદ મેઘાણીની નવલિકા/વાર્તા સંગ્રહ

⬇️👇⬇️👇⬇️👇⬇️👇⬇️👇⬇️

📔 કુરબાનીની કથાઓ

~> ૧૯૨૨

📔 જેલ ઓફિસની બારી

~> ૧૯૩૪

📔 પ્રતિમાઓ

~> ૧૯૩૪

📔 પલકારા

~> ૧૯૩૫

📔 વિલોપન અને બીજી વાતો

~> ૧૯૪૬

♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️
Join:- @gyaanganga
♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️


🦅🕊 *પક્ષીઓ માટે ના અભયારણ્ય:-*

1⃣ થોળ પક્ષી અભયારણ્ય -મહેસાણા

2⃣ખીજડીયા પક્ષી અભયારણ્ય -જામનગર

3⃣પોરબંદર પક્ષી અભયારણ્ય

4⃣સુરખાબ અભયારણ્ય-(રાપર) કચ્છ

5⃣કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય

6⃣નળ સરોવરપક્ષી અભયારણ્ય -અમદાવાદ અને સુરેન્દ્રનગર

💠 *રીંછ માટે* 💠

1⃣જેસોર રીંછ અભયારણ્ય - બનાસકાંઠા

2⃣બાલારામ રીંછ અભયારણ્ય -પાલનપુર

3⃣જાંબુઘોડા અભયારણ્ય -પંચમહાલ

4⃣રતનમહાલ રીંછ અભયારણ્ય -(લીમખેડા) દાહોદ

5⃣શૂરપાણેશ્વર અભયારણ્ય ડેડીયાપાડા- નર્મદા

🦁 *સિંહ માટેના અભયારણ્ય...*

📌ગીર અભયારણ્ય

📌 મિતિયાણા અભયારણ્ય - અમરેલી

📌પાણીયા અભયારણ્ય -અમરેલી

📌 બરડા અભયારણ્ય -પોરબંદર

@gyaanganga


*🌿🍀ખરીફ પાક🍀🌿*

🌾ભારતમાં *ચોમાસામાં વાવણી કરવામાં* આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે.

*🌾ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.*

🌾રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરુ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીના પાકોને ખરીફ પાક ગણાય છે.

➖મગફળી

➖વરિયાળી

➖દિવેલા

➖ગુવાર

➖દેશી કપાસ

➖મરચાં

➖તલ

➖જુવાર

➖નાગલી

➖સોયાબીન

➖અડદ

➖મકાઈ

➖તુવેર

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gyaanganga
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️




ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?
So‘rovnoma
  •   મંગળવાર
  •   બુધવાર
  •   ગુરૂવાર
  •   શુક્રવાર
33 ta ovoz


કોઈપણ બાજુથી ચાલુ કરો , તમારો ક્રમ 13 મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ?
So‘rovnoma
  •   13
  •   15
  •   22
  •   25
31 ta ovoz


જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?
So‘rovnoma
  •   4
  •   5
  •   6
  •   7
28 ta ovoz


400 + 50 + 3000 - 200 + 6
So‘rovnoma
  •   3256
  •   3656
  •   3156
  •   3356
29 ta ovoz


1000 × 0.05 × 0.01 × 100
So‘rovnoma
  •   0.5
  •   5
  •   50
  •   500
28 ta ovoz


કઈ સંખ્યા સૌથી મોટી છે ?
So‘rovnoma
  •   - 10
  •   - 20
  •   - 30
  •   - 40
35 ta ovoz


10 માણસ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ?
So‘rovnoma
  •   20
  •   50
  •   100
  •   200
29 ta ovoz


જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?
So‘rovnoma
  •   રવિવાર
  •   બુધવાર
  •   ગુરૂવાર
  •   શુક્રવાર
28 ta ovoz


યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો. 3 , 4 , 9 , 6 , 27 , 8 , .......
So‘rovnoma
  •   64
  •   10
  •   81
  •   54
30 ta ovoz


નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યાને શોધો. 2 , 6 , 12 , 20 , 30 , ......
So‘rovnoma
  •   42
  •   44
  •   46
  •   48
34 ta ovoz


(5) ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પુસ્તકના લેખક કોણ ? @gyaanganga
So‘rovnoma
  •   રાધાકૃષ્ણન
  •   જવાહરલાલ નેહરુ
  •   વિનોબા ભાવે
  •   ગોવિંદ વલ્લભ પંત
52 ta ovoz


(4) બિહુ નૃત્ય કયા રાજ્યનું છે ? @gyaanganga
So‘rovnoma
  •   બંગાળ
  •   આસામ
  •   બિહાર
  •   ઓરિસ્સા
52 ta ovoz


(3) ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? @gyaanganga
So‘rovnoma
  •   અમેરિકા
  •   ભારત
  •   ચીન
  •   ઇંગ્લેન્ડ
53 ta ovoz


(2) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? @gyaanganga
So‘rovnoma
  •   રાજસ્થાન
  •   મધ્યપ્રદેશ
  •   ઉત્તરપ્રદેશ
  •   બિહાર
55 ta ovoz


(1) તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ? @gyaanganga
So‘rovnoma
  •   તમિલનાડુ
  •   કર્ણાટક
  •   કેરળ
  •   આંધ્ર
51 ta ovoz

20 ta oxirgi post ko‘rsatilgan.