'અંધારી ગલીમાં સફેદ ટપકાં' નામથી પ્રસિદ્ધ વાર્તાસંગ્રહ આપનાર મહિલા સાહિત્યકારનું નામ જણાવો.
So‘rovnoma
- હિમાંશી શેલત
- સરોજ પાઠક
- પન્ના નાયક
- ધીરુબહેન પટેલ