Postlar filtri




દિલ્લીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા કોણ હત
So‘rovnoma
  •   બહાદુરશાહ ઝફર
  •   નાનાસાહેબ પેશ
  •   જગદીશસિંહ
  •   કુંવરસિંહ
44 ta ovoz


સ્વાતંત્ર્યસંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો ?
So‘rovnoma
  •   કુંવરસિંહ
  •   જગદીશસિંહ
  •   નાનાસાહેબ પેશ્વાએ
  •   બહાદુરશાહ ઝફર
38 ta ovoz


ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી ?
So‘rovnoma
  •   10 મેએ
  •   15 ઑગસ્ટે
  •   12 જાન્યુઆરીએ
  •   10 નવેમ્બર
36 ta ovoz


બિહારમાં સ્વાતંત્ર્યસંગ્રામની નેતાગીરી કોણે લીધી ?
So‘rovnoma
  •   નાનાસાહેબ પેશ્વાએ
  •   બહાદુરશાહ ઝફરે
  •   કુંવરસિંહ
  •   જગદીશસિંહ
38 ta ovoz


સ્વાતંત્ર્યસંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા
So‘rovnoma
  •   તાત્યા ટોપ
  •   કુંવરસિંહ
  •   નાનાસાહેબ
  •   જગદીશસિંહ
37 ta ovoz


ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
So‘rovnoma
  •   રાષ્ટ્રીય ભાવના ન હતી.
  •   હિંદિ સિપાઇઓમાં દેશદાઝનો અભાવ
  •   શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ
  •   કેન્દ્રીય સંગઠનનો અભાવ
33 ta ovoz


કાનપુરમાં સ્વાતંત્ર્યસંગ્રામ ક્યારે શરૂ થયો ?
So‘rovnoma
  •   4 મે,1857ના રોજ
  •   31 મે,1857ના રોજ
  •   10 મે,1857ના રોજ
  •   4 જૂન,1857ના રોજ
32 ta ovoz


ઇ.સ. 1857 સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
So‘rovnoma
  •   તાત્યા ટોપ
  •   ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
  •   મંગળપાંડે
  •   નાનાસાહેબ પેશ
31 ta ovoz


પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો ?
So‘rovnoma
  •   નાયકડા
  •   નાગર
  •   વાઘેર
  •   સંથાલ
32 ta ovoz


સૌપ્રથમ કયા સ્થળની પલટને નવી રાઈફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો ?
So‘rovnoma
  •   બરાકપુરન
  •   જગદીશપુરની
  •   જબલપુરન
  •   કાનપુરની
32 ta ovoz


ICE-RAJKOT OFFICIAL™ dan repost
🔴એંગ્લો-મણિપુર યુધ્ધ🔴

✅ દરરોજ ફ્રી મટીરીયલ, ફ્રી ICE MAGIC, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
👇👇👇👇👇
https://t.me/icerajkotofficial


ICE-RAJKOT OFFICIAL™ dan repost
🏐 છેલ્લા 3 દિવસ બાકી... 🏃

🥳 તમામ કોર્ષ પર 75% Discount
═══════•●•═══════
📱 ICEonline APPDownload કરો.
👉 Click here

✅ આ ઓફર 20 માર્ચ, 2025 સુધી જ છે.
⚡️ જલ્દી ઓફર નો આજે જ લાભ મેળવવો


ICE-RAJKOT OFFICIAL™ dan repost
🧑‍🏫 શિક્ષામિત્ર TET 1- 2
🔴 RECORDED BATCH
📹1700+Video Lectures

🎯 વિભાગ 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી

🔰 આ કોર્સની વિશેષતાઓ :-
- High Scoring Batch
- 125+ સ્કોર કરવાની સ્ટ્રેટેજી
- TET-TAT ના અનુભવી ફેકલ્ટી દ્વારા અભ્યાસ
- ગુજરાતી, અંગ્રેજી, ગણિત, રીઝનીંગ વિષયોનો સરળતાપૂર્વક અભ્યાસ
- શિક્ષણ તથા વિભાગ-2 કન્ટેન્ટના તમામ ટોપિકનું સમજશક્તિ સાથે 360° કવરેજ

🎁 ફ્રી....ફ્રી.....ફ્રી..... : -
- (2800+) કંટેટ (વિડીયો અને મટીરીયલ)
- અત્યંત અગત્યના વિષયોના પરીક્ષાલક્ષી 300 MCQની (QUESTION BANK)
- READING SCHEDULE
- DAILY / WEEKLY અને SUBJECTIVE TEST
- E-BOOKS
- LECTURE PPT
- SMART REVISION NOTES

BUY NOW :- 👇
https://mpeqp.courses.store/627428


ICE-RAJKOT OFFICIAL™ dan repost
શિક્ષક ભરતી અપડેટ

✅ દરરોજ ફ્રી મટીરીયલ, ફ્રી ICE MAGIC, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
👇👇👇👇👇
🔵
https://t.me/icerajkotofficial




ICE-RAJKOT OFFICIAL™ dan repost
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની ભારત મુલાકાત

✅ દરરોજ ફ્રી મટીરીયલ, ફ્રી ICE MAGIC, ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ.
👇👇👇👇👇
🔵
https://t.me/icerajkotofficial




Yuva Upnishad Foundation dan repost
📌 *ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...*

https://youtube.com/live/73q1uFGzvAI?feature=share

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

🔸 *એક અનોખો પ્રયાસ – સાંસ્કૃતિક વારસો*
👉🏻 ગુજરાતના શિલ્પ અને સ્થાપત્ય કલા ભાગ - ૨

🗓️ તારીખ : 18/03/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


Yuva Upnishad Foundation dan repost
https://youtube.com/live/pZu-OEXHmNA?feature=share

❇️ Yuva Upnishad Foundation

🔸 એક અનોખો પ્રયાસ - બંધારણ
▪️ રાજ્યનીતિના મૂળભૂત સિદ્ધાંતો અને માળખું

🗓️ તારીખ : 19/03/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

20 ta oxirgi post ko‘rsatilgan.