જ્ઞાન ગંગા એકેડમી


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: ko‘rsatilmagan


🧠 જ્ઞાન ગંગા એકેડમી
🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા
● Join : @gyaanganga
@mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri




વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજજો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય
So‘rovnoma
  •   અડી - કડી વાવ
  •   રાણીની વાવ
  •   કાંકરિયા તળાવ
  •   રૂડાદેવીની વાવ
15 ta ovoz


મુંબઈ : એલિફન્ટાની ગુફા , તાંજોર :.....
So‘rovnoma
  •   રાજરાજેશ્વર મંદિર
  •   એલિફન્ટાની ગુફા
  •   રથ મંદિર
  •   સુવર્ણ મંદિર
13 ta ovoz


આગ્રા : આરમ બાગ , કશ્મીર : ..... બાગ
So‘rovnoma
  •   લાલ
  •   નિશાંત
  •   આરમ
  •   શાલીમાર
12 ta ovoz


દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ , મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ..... શૈલી પ્રમુખ હતી ?
So‘rovnoma
  •   ઇસ્લામ
  •   નાગર
  •   સલ્તનત
  •   આરબ
10 ta ovoz


અકબર નો જન્મ...... નામના સ્થળે થયો હતો ?
So‘rovnoma
  •   અમરકોટ
  •   ઈરાન
  •   દિલ્હી
  •   જયપુર
12 ta ovoz


દિલ્હીનો લાલ કિલ્લો..... એ બનાવડાવ્યો હતો.
So‘rovnoma
  •   બાબર
  •   અકબર
  •   હુમાયુ
  •   શાહજહા
12 ta ovoz


બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો ?
So‘rovnoma
  •   અકબર
  •   જહાંગીર
  •   શાહજહા
  •   ઔરંગઝેબ
13 ta ovoz


પાણીપતનું બીજું યુદ્ધ....... અને ....... વચ્ચે થયું હતું ?
So‘rovnoma
  •   અકબર - શિવાજી
  •   અકબર - હેમુ
  •   બાબર - ઈબ્રાહીમ લોદી
  •   મુઘલ - મરાઠા
12 ta ovoz


નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલ નથી ?
So‘rovnoma
  •   કુતુબમિનાર
  •   કુવત - ઉલ - ઇસ્લામ
  •   અલાઈ દરવાજા
  •   બુલંદ દરવાજા
10 ta ovoz


વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
So‘rovnoma
  •   અહમદશાહ
  •   હરિહરરાય અને બુકકારાય
  •   કૃષ્ણદેવરાય
  •   ઝફરખાન
9 ta ovoz


અવંતી , ભોપાલ , ધારાનગરી : આ ત્રણે સ્થળો નીચેનામાંથી કયા શાસક અને રાજ્ય સાથે જોડાયેલા છે ?
So‘rovnoma
  •   કુમારપાળ - અણહિલવાડ
  •   ચંદ્રદેવ - ગઢવાલ
  •   ભોજ - માળવા
  •   યશોવર્મન - બુંદેલખંડ
9 ta ovoz


રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં ચાવડાવંશનું શાસન કયા સ્થળે ન હતું ?
So‘rovnoma
  •   વઢવાણ
  •   જુનાગઢ
  •   અણહિલવાડ પાટણ
  •   ભદ્રાવતી ( કચ્છ )
13 ta ovoz


☘ભારતનું બંધારણ સવાલ-જવાબ 🍀

🍁 પ્ર. 1 ) ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 26 ઓક્ટોબર , 1962 માં ભારત - ચીન યુદ્ધ દરમિયાન

🍁 પ્ર. 2 ) ભારતમાં બીજીવાર રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 3 ડિસેમ્બર , 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન

🍁 પ્ર. 3 ) ભારતમાં ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ?
જવાબ:- 25 જૂન 1975 , આંતરિક અશાંતિના કારણે

🍁 પ્ર. 4 ) ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી જાહેરાત કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ:- ડૉ. એસ. રાધાકૃષ્ણન

🍁 પ્ર. 5 ) ભારતમાં કઈ કટોકટી લાંબો સમય ચાલી ?
જવાબ:- બીજી કટોકટી

🍁 પ્ર. 6 ) કયા કારણસર રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય છે ?
જવાબ:- યુદ્ધ , આંતરિક અશાંતિ અને સશસ્ત્ર વિદ્રોહ

🍁 પ્ર. 7 ) રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ શાને આધારે કરે છે ?
જવાબ:- મંત્રીમંડળની લેખિત ભલામણથી

🍁 પ્ર. 8 ) કટોકટીની જાહેરાત સાથે જ અનુચ્છેદ 19 હેઠળના મૌલિક અધિકારોનું આપોઆપ નિલંબનની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?
જવાબ:- 358

🍁 પ્ર. 9 ) કટોકટી દરમિયાન કયા અધિકારો નિલંબિત થઈ શકતા નથી ?
જવાબ:- અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો

🍁 પ્ર. 10 ) કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો સિવાયના મૌલિક અધિકારોના નિલંબનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
જવાબ:- 359

👉Join : @gyaanganga


ગુજરાતી સાહિત્ય સવાલ-જવાબ:-

🎩 પ્ર. 1 ) ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો.
જવાબ: - આદિલ

🎩 પ્ર. 2 ) બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?
જવાબ: - જ્ઞાની કવિ અખો

🎩 પ્ર. 3 )ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?
જવાબ:- સમઢિયાળા (જિ. ભાવનગર)

🎩 પ્ર. 4 ) ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?
જવાબ:- દ્વારિકા

🎩 પ્ર. 5 ) ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
જવાબ:- પ્રેમલક્ષણા ભકિત

🎩 પ્ર. 6 ) ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?
જવાબ:- ઈ.સ.૧૫૩૭

🎩 પ્ર. 7 ) ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા?
જવાબ:- રાસલીલા

🎩 પ્ર. 8 ) ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી?
જવાબ:- દ્વારિકા

🎩 પ્ર. 9 ) ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?
જવાબ: રમેશ પારેખ

🎩 પ્ર. 10 ) ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?
જવાબ:- શકિતની ભકિત

👉Join : @gyaanganga




બબરચી શબ્દનો અર્થ.................થાય.
So‘rovnoma
  •   બાબર
  •   વહેમીલો
  •   પટાવાળો
  •   રસોઈયો (મુસલમાન કે ગોરાનો)
16 ta ovoz


અલગારી શબ્દ માટે તમે કયો વિકલ્પ પસંદ કરશો ?
So‘rovnoma
  •   સંન્યાસી
  •   મસ્ત
  •   સાધુ
  •   અગમપંથી માણસ
13 ta ovoz


કોઢી શબ્દનો અર્થ શું થાય ?
So‘rovnoma
  •   કોઢવાળી સ્ત્રી
  •   કુહાડી
  •   અનાજ ભરવાની કોઠી
  •   એકપણ નહીં.
13 ta ovoz


આકલન શબ્દ માટે કયો વિકલ્પ પસંદ કરશો ?
So‘rovnoma
  •   સમજ
  •   ઓગાળવું
  •   આકાર આપવો
  •   આકાશ
12 ta ovoz

20 ta oxirgi post ko‘rsatilgan.