🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 20/01/2025
📋 વાર : સોમવાર
📜20 જાન્યુઆરી , 1957માં ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર ' અપ્સરા ' નું ઉદઘાટના ટ્રોમ્બેમાં થયું હતું.
📜20 જાન્યુઆરી , 1971માં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની સ્થાપના કરાઇ હતી.
📜20 જાન્યુઆરી , 2000માં સ્ટેટિસ્ટિકસ એન્ડ ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન દ્વારા પેલે ને સદીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો.
📜20 જાન્યુઆરી , 2008માં બોલીવુડ અભિનેતા દેવ આનંદને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ ' એનાયત કરાયો હતો.
📜20 જાન્યુઆરી , 2009માં બરાક ઓબામાએ અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો
📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
🔴અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો અમારી ચેનલમાં👇👇
https://t.me/ONLYSMARTGK