ONLY SMART GK (GPSC / GSSSB)


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: ko‘rsatilmagan


Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚
🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

#GPSC #GSSSB #CURRENT #GK #POLICE
#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/12/2024
📋 વાર : શનિવાર

જ્યારે તક મળે ત્યારે તૈયાર રહો કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ત્યારે જ ભાગ્ય બને છે.

📜૧૯૩૨ - ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ મનાવવામાં આવે.
➖ભારતીય ઉધોગપતિ (રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સ્થાપક)

〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://t.me/ONLYSMARTGK


બિન સચિવાલય ક્લાર્ક 2019 dan repost
🔴ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે ?


🔰🔰કરંટ અફેર્સ: 🔰🔰

પ્રશ્ન 1: 
હાલમાં જ જારી થયેલ 'નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ'માં કયા દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? 
જવાબ: અમેરિકા 

પ્રશ્ન 2: 
હાલમાં કયા રાજ્ય સરકારે જીવાશ્મ ઇંધણ પર આધાર ઘટાડવા માટે 66 સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા નક્કી કર્યું છે? 
જવાબ: પંજાબ 

પ્રશ્ન 3: 
હાલમાં ગુજરાત ગિફ્ટ સિટી સાથે સૌપ્રથમ ગોલ્ડ ફોરવર્ડ ડીલ કઈ સંસ્થાએ કરી છે? 
જવાબ: એચડીએફસી બેંક 

પ્રશ્ન 4: 
હાલમાં ન્યાયમૂર્તિ જી.એસ. સંધાવાલિયાને કયા રાજ્યના હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમવામાં આવ્યા છે? 
જવાબ: હિમાચલ પ્રદેશ 

પ્રશ્ન 5: 
સુશાસન દિવસ ક્યા વ્યક્તિના જન્મદિવસે ઉજવવામાં આવે છે? 
જવાબ: અટલ બિહારી વાજપેયી 

પ્રશ્ન 6: 
દેશનો પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ, જે જેસલમેરના પથ્થરોનો બનેલો છે, કયા રાજ્યમાં ખુલ્યો છે? 
જવાબ: મહારાષ્ટ્ર 

પ્રશ્ન 7: 
'15મા નાણાકીય પંચ ગ્રાન્ટ' હેઠળ ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશના ગ્રામ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારે કેટલા કરોડ રૂપિયાથી વધુ ફાળવ્યા છે? 
જવાબ: બે હજાર કરોડ 

પ્રશ્ન 8: 
'એરો ઈન્ડિયા 2025'નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? 
જવાબ: કર્ણાટક 

પ્રશ્ન 9: 
પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે કેટલા મિલિયન ડોલરના લોન માટે સહમતિ દર્શાવી છે? 
જવાબ: 500 મિલિયન ડોલર 

પ્રશ્ન 10: 
રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થશે? 
જવાબ: દિલ્હી 

પ્રશ્ન 11: 
'વીર બાલ દિવસ' દર વર્ષે ક્યા દિવસે ઉજવવામાં આવે છે? 
જવાબ: 26 ડિસેમ્બર 

પ્રશ્ન 12: 
2025ના પ્રજાસત્તાક દિવસના ઉત્સવ માટે રક્ષા મંત્રાલયે કઈ થીમ રાખી છે? 
જવાબ: સ્વર્ણિમ ભારત - વારસો અને વિકાસ 

પ્રશ્ન 13: 
હાલમાં કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો છે? 
જવાબ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

પ્રશ્ન 14: 
નેપાળ અને કયા દેશ વચ્ચેના સહકારને ચિહ્નિત કરવા માટે 'ફેવા સંવાદ' શ્રેણી કથા શરૂ કરવામાં આવી છે? 
જવાબ: ચીન 

પ્રશ્ન 15: 
હાલમાં કયું એરપોર્ટ ભારતનું પ્રથમ ઝીરો વેસ્ટ એરપોર્ટ બન્યું છે? 
જવાબ: ઇંદોર 


ISROનું PSLV-C60/SPADEX મિશન


PSLV-C60/SPADEX મિશન 30 ડિસેમ્બર, 2024 ના રોજ IST રાત્રે 9:58 વાગ્યે, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે પ્રક્ષેપણ માટે સુનિશ્ચિત થયેલ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોશિયલ મીડિયા ઘોષણાઓ દ્વારા આ વિગતોની પુષ્ટિ કરી છે.

મિશનનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં ડોકીંગ ટેક્નોલોજીનું નિદર્શન કરવાનો છે, જે ભવિષ્યમાં ચંદ્ર સંશોધન માટે મહત્વપૂર્ણ છે અને ભારતના ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS)ની સ્થાપના છે.

PSLV-C60/SPADEX મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય બે નાના અવકાશયાન, નિયુક્ત SDX01 (ચેઝર) અને SDX02 (લક્ષ્ય) ની ડોકીંગ અને અનડોકિંગ ક્ષમતાઓ પ્રદર્શિત કરવાનો છે. આ અવકાશયાન લો-અર્થ ઓર્બિટમાં કામ કરશે. આ મિશન ઇન-સ્પેસ રોબોટિક્સમાં ભાવિ પ્રગતિને સમર્થન આપતા, ડોક કરેલા એકમો વચ્ચે પાવર ટ્રાન્સફરનું પરીક્ષણ કરવાનો પણ પ્રયાસ કરે છે.




🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/12/2024
📋 વાર : શુક્રવાર

📜27 ડિસેમ્બર , 1825માં
સ્ટ્રીમ એજીનવાળા પહેલા પબ્લિક રેલવેનું નિર્માણ ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટનની વચ્ચે પૂર્ણ થયું હતું.

📜27 ડિસેમ્બર , 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પહેલી વાર જન ગન મન ગવાયું હતું.

📜27 ડિસેમ્બર , 1934માં પર્સિયાના શાહે પર્સિયાનું નામ બદલી ઇરાન કરવાની ઘોષણા કરી હતી.

📜27 ડિસેમ્બર , 1966માં વિશ્વની સૌથી લાંબી ગુફા કેવ ઑફ ઑલોજની શોધ એક્વિસમોન , મેકિસકોમાં થઇ હતી.

📜27 ડિસેમ્બર , 1975માં ઝારખંડના ધનબાદ જીલ્લાના ચારાનાલામાં થયેલા કોલસની ખાણમાં દુર્ઘટનામાં 372 લોકોના મોત થયા હતા.

📜27 ડિસેમ્બર , 1797માં ઉર્દૂ - ફારસીના પ્રખ્યાત કવિ મિર્ઝા ગાલિબ નો જન્મ થયો હતો.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://t.me/ONLYSMARTGK


Janhit Yojana.pdf
3.8Mb
🔸જનહિતલક્ષી યોજનાઓ🔸

👉🏼 ગુજરાત સરકારની મહત્ત્વની યોજનાઓનો સંપુટ

👉🏼માહિતી નિયામક ગાંધીનગર

🌐Join :
@ONLYSMARTGK


Downloads_Final_Result_Mode_3_Dt_27122024.pdf
1.1Mb
બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું આખરી પરિણામ
તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ તેમજ રી-ચેકિંગ કરાવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ.

ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે મળેલ કુલ-૫૨૬ અરજીઓની ચકાસણી કરી, આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

આખરી પરિણામ જોવા માટે અહીં કલીક કરો....


પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર જાહેર








🏔 રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ 🏔

1. રાષ્ટ્રીય ચિહ્ન — વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ — સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

2. રાષ્ટ્રીય સૂત્ર —" સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.— સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

3. રાષ્ટ્રધ્વજ — ત્રિરંગો — સ્વીકૃતિ 22 જુલાઈ 1947

4. નેશનલ સોંગ — વંદે માતરમ્ — સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

5. નેશનલ એન્થમ — જનગનમન — સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

6. રાષ્ટ્રીય પંચાગ —  સક સવંત —  શરૂઆત ઈ.સ. 78 થી થઇ

7. રાષ્ટ્રીય પ્રાણી —  વાઘ ( Penthera Tigris ) — એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું

8. રાષ્ટ્રીય પક્ષી —  મોર ( Pavo Cristatus ) —  1963 માં જાહેર કર્યું.

9. રાષ્ટ્રીય ફુલ —  કમળ — સ્વીકૃતિ 1950માં

10. રાષ્ટ્રીય વૃક્ષ —  વડ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE


પોલીસ ભરતી ગ્રાઉન્ડ અપડેટ








🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/12/2024
📋 વાર : મંગળવાર

📜24 ડિસેમ્બર , 1894માં
કોલકાતામાં પહેલી મેડિકલ કોન્કંસ યોજાઇ હતી.

📜24 ડિસેમ્બર , 1986માં ભારતમાં સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો હતો , આથી ભારતમાં 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

📜24 ડિસેમ્બર , 1989માં દેશનો પહેલો .' અસ્પૃજમેન્ટ પાર્ક એસેલ વર્લ્ડ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ખુલ્લો મુકાયો હતો.

📜24 ડિસેમ્બર , 2000માં વિશ્વનાથના આનંદ વિશ્વ શતરંજ ચેમ્પિયન બન્યા હતા.

📜24 ડિસેમ્બર , 2014માં અટલ બિહારી વાજપેયી અને મદલ મોહન માલવીયને ભારત રન આપવાની ઘોષણા કરાઇ હતી.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://t.me/ONLYSMARTGK


🔰🔰કરંટ અફેર્સ : 🔰🔰

પ્રશ્ન 1: 2024ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 476.1 મિલિયન પ્રવાસીઓ કયા રાજ્યમાં આવ્યા, જેના કારણે પ્રવાસનના નવા રેકોર્ડ સ્થાપિત થયા?
જવાબઃ ઉત્તર પ્રદેશ

પ્રશ્ન 2: હાલમાં કયા રાજ્ય વિધાનસભાએ ભૂ-ભારતી (રેકોર્ડ કરવાનો હક વિધેયક 2024 પાસ કર્યો?
જવાબઃ તેલંગાણા

પ્રશ્ન 3: હાલમાં જ વસ્તુ અને સેવા કર (GST) પરિષદની 55મી બેઠક કયા સ્થળે યોજાઈ?
જવાબઃ જયસલમેર

પ્રશ્ન 4: હાલમાં ટાટા પાવરે કયા બેંક સાથે રૂફટોપ સોલર લોન માટે ભાગીદારીકરી છે?
જવાબ: કેનરા બેંક

પ્રશ્ન 5: હાલમાં એશિયાઈ વિશ્વ બેંકે મહારાષ્ટ્રમાં તટીય સંરક્ષણ માટે કેટલા ડોલરની લોન મંજુર કરી છે?
જવાબઃ 42 મિલિયન ડોલર

પ્રશ્ન 6: હાલમાં કયા રાજ્ય સરકારે "બંગાલર બારી" હાઉસિંગ યોજનાની શરૂઆત કરી છે?
જવાબઃ પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 7: હાલમાં ગોવામાં કયો મુક્તિ દિવસ ઉજવવામાં આવ્યો છે?
જવાબઃ 63મો

પ્રશ્ન 8: ફૂલ અને બાગાયતી વિભાગ સાથે જોડાયેલ 15 દિવસનો "ઉદ્યાન ઉત્સવ" કયા સ્થળે આયોજિત થશે?
જવાબ: સિકંદરાબાદ

પ્રશ્ન 9: હૈદરાબાદમાં કેટલા એકરમાં ભારતનું સૌથી મોટું એઆઈ શહેર બનાવાશે?
જવાબ: 200 એકર

પ્રશ્ન 9: હૈદરાબાદમાં કેટલા એકરમાં ભારતનું સૌથી મોટું એઆઈ શહેર બનાવાશે?
જવાબ: 200 એકર

પ્રશ્ન 10: હાલમાં NTPCએ કયા સ્થળે પરમાણુ વીજ પ્રોજેક્ટ કરી છે? મા સ્વાણ પરમાણ લોજ પ્રાર સ્થાપવાની જાહેરાત કરી
જવાબ: બિહાર

પ્રશ્ન 11: પ્રથમ "વિશ્વ ધ્યાન દિવસ" કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો?
જવાબ: 21 ડિસેમ્બર

પ્રશ્ન 12: 2025 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ કયા સ્થળે યોજાશે?
જવાબ: દિલ્હી

પ્રશ્ન 13: હાલમાં BIMSTECની 24મી બેઠક ક્યાં યોજાઈ?
જવાબઃ થાઈલેન્ડ

પ્રશ્ન 14: હાલમાં પહેલા ખો-ખો વર્લ્ડ કપ માટે ક્યા અભિનેતાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે?
જવાબ: સલમાન ખાન

પ્રશ્ન 15: વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતે કયા રોગના કેસ અને તેની મૃત્યુદર ઘટાડવામાં પ્રગતિ દર્શાવી છે?
જવાબઃ મેલેરિયા


🔸રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુએ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તરીકે નિયુક્ત કર્યા

20 ta oxirgi post ko‘rsatilgan.