🍁🍁 ભારતીય બંધારણના પ્રશ્નો :- 🍁🍁
🔘ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવતા સુધારાને બંધારણીય સુધારા મળતો ક્રમ મળતોનથી ?
➜અનુચ્છેદ 2 અને 3
🔘ભારતીય બંધારણના કેટલા માં બંધારણીય સુધારા દ્વારા વિવાદિત બેરુબારી પ્રદેશને ભારત દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો ?
➜9 મો સુધારો 1960
🔘ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જો સંસદ અનુચ્છેદ 2 કે અનુચ્છેદ 3 હેઠળ કોઈ કાયદો ઘરે તો બંધારણના પ્રથમ અને ચોથા પરિશિષ્ટ માં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?
➜અનુચ્છેદ 4
🔘ભારતીય બંધારણમાં કેટલા માં બંધારણીય સુધારા દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સંપાદન કરવામાં આવ્યું
➜100 મો સુધારો 2015
🔘ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ મુજબ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ની સૂચિ આપવામાં આવેલ છે ?
➜પરિશિષ્ટ 1
▪️▪️▪️〰〰▪️▪️▪️▪️〰〰〰▪️
Join:- @ojas_bharti