🍀ગુજરાતમાં કુલ 4 રામસર સાઈટ આવેલી છે.1. નળસરોવર : અમદાવાદ (2012)
2. થોળ તળાવ : મહેસાણા (કડી) (2021)
3.વઢવાણા તળાવ : વડોદરા (ડભોઈ) (2021)
4. ખીજડિયા વન્યજીવ અભયારણ્ય : જામનગર (2022)
👉વિશ્વમાં સૌથી વધુ રામસર સાઈટ - યુનાઈટેડ કિંગડમ (175)
👉ભારતની પ્રથમ રામસર સાઈટ - ચિલકા સરોવર (ઓડિશા)
👉ભારતની સૌથી મોટી રામસર સાઈટ - સુંદરવન ડેલ્ટા (પ.બંગાળ) (4230 વર્ગ કિમી)
👉ભારતની સૌથી નાની રામસર સાઈટ - રેણુકા વેટલેન્ડ (હિમાચલ પ્રદેશ) અને વેબનૂર વેટલેન્ડ (તમિલનાડુ) (0.20 વર્ગ કિમી)
👉ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ ધરાવતું રાજ્ય - તમિલનાડુ (14)
https://t.me/GujaratForestGuard