📚📚જાણવા જેવું:- 📚📚
🔰ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ
🔰લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં
🔰સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ
🔰હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી
🔰એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.
🔰TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ
🔰ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.
🔰રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી
🔰કરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ
🔰પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા
🔰ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ
🔰બ જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ
🔰નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.
🔰સવામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત
🔰પચામૃત ડેરી -ગોધરા
🔰બ રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.
🔰કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી
🔰જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.
〰〰〰▪️▪️▪️〰〰〰〰▪️▪️▪️▪️
Join:- @gpsc_materials