〰〰〰〰〰〰〰〰
@gpsc_materials
〰〰〰〰〰〰〰〰
◆ મરાઠા રાષ્ટ્રસંઘની સ્થાપના કોણે કરી હતી ?
√ બાજીરાવ પહેલાએ
◆ નાલંદા વિદ્યાપીઠને કયા રાજાના સમયમાં આર્થિક ભારે રાજ્યાશ્રય મળ્યો હતો ?
√ હર્ષવર્ધન
◆ હર્ષચરિત ના લેખક________ હતા.
√ બાણભટ્ટ
◆ ગુપ્ત સંવતની શરૂઆત કોને કરી હતી ?
√ ચંદ્રગુપ્ત પહેલાએ
◆ ભારતમાં અંગ્રેજી માધ્યમ કઈ સાલથી શરૂ થયું હતું ?
√ ૧૮૩૫
◆ જહાલ પક્ષના નેતા કોણ હતા ?
√ લોકમાન્ય ટિળક
◆સૌપ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું ?
√ ચૌધરી રહેમતઅલીએ
◆ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બીજા પ્રમુખ કોણ હતા ?
√ દાદાભાઈ નવરોજી
◆ ભારતમાં જાહેર ટપાલસેવાનો પ્રારંભ કયા ગવર્નર - જનરલે કર્યો ?
√ લોર્ડ ડેલહાઉસીએ
◆ કયા મુસ્લિમ સરદારે નાલંદા ઉપરાંત વિક્રમશીલ વિદ્યાપીઠનો પણ નાશ કર્યો હતો ?
√ બખતિયાર ખીલજી
📚 @gpsc_materials