*▪️મઘલકાળના હોદ્દાઓ▪️*
*●દીવાન:*➖મહેસૂલ-વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી
*●બક્ષી:*➖નાણા સંબંધિત અમલદાર
*●સદ્ર:*➖ધર્માદા,સદાવ્રત વગેરે ઉપર ધ્યાન રાખનાર અમલદાર
*●કાઝી:*➖નયાયાધીશ
*●ફોજદાર:*➖સરકારનો ઉપરી
*●કોટવાળ:*➖કાયદો અને વ્યવસ્થા જાળવનારો અમલદાર
*●મીરેબહાર:*➖બદરો, જકાત, હોડીઓના નિયંત્રણો તથા તેનું દાણ વસૂલ લેનાર
*●સેનાપતિ:*➖શાહી સૈન્યોના સરસેનાપતિ લગભગ શહેનશાહ પોતે રહેતો
@gpsc_materials