Фильтр публикаций


✅✅✅ Good News for Year 2025.💯💯💯
આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જે ડેઈલી ક્વિઝ મુકવામાં આવતી હતી તે હવેથી 01 જાન્યુઆરી, 2025 થી આપણી યુટ્યુબ ચેનલના કોમ્યુનિટી ટેબ પર શરૂ કરવામાં આવેલ છે. જેમાં આપ ડેઈલી ક્વિઝ એટેન્ડ કરી શકશો. જે તે પ્રશ્નની ડીટેઈલમાં માહિતી માટેના વિડીયોની લિંક પણ સાચા જવાબની નીચે આપવામાં આવશે. પહેલી જાન્યુઆરી 2025 થી દરરોજ 5 પ્રશ્નો યુટયુબ ચેનલ પર શરુ કરવામાં આવેલ છે. તો જલ્દીથી બધા મિત્રો યુટયુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
http://youtube.com/post/Ugkx7dqH_SXLYLH0Qfcc3EmBP_gSTQAJbno5?si=TWQCrl1QsSbYo8jz


Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/KuF0vrSscz0?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 NCERT-GCERT આધારિત સાંસ્કૃતિક વારસો + GK ના પ્રશ્નો.

👉 Episode - 165

📆 તારીખ: 06/01/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


Репост из: Yuva Upnishad Foundation
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત જા.ક્ર. GPSC/202425/28 તા. 22/12/24, રવિવારે યોજાયેલ 'રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ -૩' (STI) Prelims ની પરીક્ષામાં યુવા ઉપનિષદ્ પબ્લિકેશનના વર્તમાન પ્રવાહ મેગેઝીન માંથી ના પૂછાયેલા પ્રશ્નો.

👇 જેની PDF ની લીંક નીચે આપેલ છે.

https://t.me/YuvaUpnishadFoundation/125114

▶️ જેના YouTube Videoની લીંક નીચે આપેલ છે👇
https://www.youtube.com/live/8YxUnCec-EU?si=n2UL5twxDDXJmbY_






નર્મદા નદીનું મૂળ કયું છે?
Опрос
  •   A. સહ્યાદ્રી
  •   B. મૈકલ
  •   C. અમરકંટક
  •   D. પૂર્વ ઘાટ
74 голосов


કાળો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે?
Опрос
  •   A. જુનાગઢ
  •   B. કચ્છ
  •   C. ડાંગ
  •   D. ભાવનગર
72 голосов


બનાસ નદીનું ઉદભવ સ્થાન ક્યાં છે?
Опрос
  •   A. મધ્ય પ્રદેશ
  •   B. રાજસ્થાન
  •   C. ગુજરાત
  •   D. હરિયાણા
73 голосов


નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી?
Опрос
  •   A. ખેર
  •   B. ટીમરુ
  •   C. સાગ
  •   D. ચંદન
68 голосов


ગુજરાત સેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે?
Опрос
  •   A. એરંડા
  •   B. રાય
  •   C. તલ
  •   D. તમાકુ
69 голосов


સમુદ્ર પાણીથી રચાતા સરોવર ને કયા નામથી ઓળખવામાં આવે છે?
Опрос
  •   A. તળાવ
  •   B. બંધારા
  •   C. લગૂન
  •   D. ખાડી
70 голосов


પાટણ કઈ નદીના કિનારે વસેલું છે?
Опрос
  •   A. નર્મદા
  •   B. ભાદર
  •   C. સરસ્વતી
  •   D. શેઢી
72 голосов


તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
Опрос
  •   A. નીલગીરી
  •   B. અરવલ્લી
  •   C. સાતપુડા
  •   D. વિંધ્યાચળ
71 голосов


કડાણા બંધ ..........નદી પર બાંધવામાં આવ્યો છે?
Опрос
  •   A. તાપી
  •   B. નર્મદા
  •   C. મહી
  •   D. સાબરમતી
72 голосов


પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે?
Опрос
  •   A. ડુંગળી
  •   B. બટાકા
  •   C. કોબીજ
  •   D. મરચી
70 голосов




Репост из: Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયા છે...

https://youtube.com/live/gIgPvIZAIZY?feature=share
💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 NCERT-GCERT આધારીત ઇતિહાસના પ્રશ્નો.

👉 Episode - 164

📆 તારીખ: 04/01/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


*🕉 ઐતિહાસિક નર્મદા નદી*🕉


*➡️ આ નદી ની સૌથી મોટી સહાયક નદી તવા નદીછે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ મળે છે*

*➡️ ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણવામાં આવે છે*

*➡️ કુદરતી પ્રક્રીયાથી ઘસાઈને નર્મદાના કાંઠે બનેલા પથ્થરો ને બનાસ કહે છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે*

*➡️ તામિલ નાડુના તાંજોર જિલ્લામાં આવેલા બૃહદેશ્વર મંદિર મા સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે*

*➡️ ચાલુક્ય રાજા પુલકેશીન બીજાએ નર્મદા નદી કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો*

*➡️ નર્મદા નદીના ખીણ માંથી રાજાસોરસ નામના ડાયનાસોરના અવશેષ મળ્યા છે*

*➡️ આ નદી કાંઠે આદિ શંકરાચાર્યે એ ગુરુ ગોવિંદ ભગવત પાદ પાસેથી દિક્ષા લીધી હતી*

@gpsc_materials


*પંચાયતી રાજ ઉપર અગાઉ પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો*
👇🏻➿👇🏻

1. આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ : ઈ .સ 1958 થી

2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
જવાબ : બળવંત રાય મહેતા

3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
જવાબ : ઈ .સ 1963

5. પંચાયત ના વડા ને શું છે?
જવાબ : સરપંચ

6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તલાટી કમ મંત્રી

7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : આઠ (8)

8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ (16)

9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : તાલુકા પ્રમુખ

10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તાલુકા વિકાસ અધિકારી

11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ(16)

12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : જીલ્લા પ્રમુખ

14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ : જીલ્લા વિકાસ અધિકારી

15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બાવન (52)

17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

જવાબ : ત્રણ હજારથી પચીસ હજાર

18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ : 25 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
જવાબ : મહાનગર પાલિકા

20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : આઠ(8)

21. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ : એક દ્વિતિયાંશ (1/2)
50%

22. નગરપાલિકાના વડાને શું કહે છે ?
જવાબ : નગરપાલિકા પ્રમુખ


23. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
જવાબ : મેયર


24. મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર

25. મહા નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન

26. નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપાલિટી

27. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
જવાબ : કોર્પોરેટર

28. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકાવન (51)

29. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકસો ઓગણત્રીસ (129)

30. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
જવાબ : એકવીસ વર્ષ (21)

@gpsc_materials


👁‍🗨ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
➡️  રાજભાષા

👁‍🗨ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?
➡️ ગ્રંથાલય ખાતું
@gpsc_materials
👁‍🗨ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ?
➡️ રણજીતરામ વાવાભાઇ મહેતા (૧૯૦૪)

👁‍🗨ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?
➡️ પીછોરા

👁‍🗨ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે?
➡️ સિદ્ધહેમ શબ્દાનુશાસન
@gpsc_materials
👁‍🗨ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા?
➡️ થરાદ

👁‍🗨ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
➡️  ડૉ. આઇ. જી. પટેલ

👁‍🗨ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?
➡️ દિવાળીબેન ભીલ

@gpsc_materials

Показано 20 последних публикаций.