🌷સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે
🍂 અઢાર
🌷ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે
🍂 સંખેડા
🌷ગુજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે
🍂અંકલેશ્વર
🌷કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે
🍂તાપી
🌷ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે
🍂મીઠાના માટે
🌷ગુજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે
🍂કચ્છ
🍇બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી
🔻પાલી
🍇મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ
🔻જયસંહિતા
🍇વિજયનગર ની રાજધાની કઈ હતી
♦️હમ્પી
🍇મોગલોની રાજકીય ભાષા કઈ હતી
🔻ફારસી
🍇શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ
🔻અષ્ટપ્રધાન
@GyaanGangaOneLiner1