📌 HC ASSISTANT RESULT Declared
📌 HC ASSISTANT/CASHIER RESULT Declared
✅ Highcourt Assistant 1778
✍️જે લોકો ના પ્રમાણપત્ર ચકાસણી યાદી માં નામ આવ્યા છે એ બધાને ખુબ ખુબ અભિનંદન અને જેમના નામ નથી આવ્યા એમને નાસીપાસ થવાની જરૂર નથી મેહનત કરો આગળ વિપુલ તકો મળશે, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી.
🙏વિનંતી🙏
✍️હવે અગત્યની વાત એ કે આ પરીક્ષામાં કોઈ Opt Out એટલે કે વિડ્રો સિસ્ટમ નથી તેથી જેમના DV માં નામ છે એમાંથી કેટલા પણ બીજી જોબ માં હસે અને ખુશ પણ હશે તો એમને એટલી જે વિનંતી કે DV કરાવતા પેહલા વિચારજો કે શું તમને ખરેખર આ જોબ ની જરૂર છે ના હોય તો ALREADY જોબ કરતા બીજી હાઇકોર્ટ આસિસ્ટન્ટ ની સલાહ લઈ લેજો જેથી અનુમાન આવે કે DV કરાવું કે નહીં અને ત્યારબાદ વિવેકબુદ્ધિ થી નિર્ણય કરજો.🙏
✍️આપનો આ એક નિર્ણય જે ૫-૬ વર્ષ થી તૈયારી કરી રહ્યા છે અને જેમના પેહલી જોબ છે એવા જરૂરીયાતમંદ વ્યક્તિ ની જીંદગી સુધારી દેશે તો એક વાર વિચાર કરવા વિનંતી... ભગવાન તમને વધુ આગળ વધારે એવી આશા.😊
✍️આભાર અને અભિનંદન🎊💐 ✅