VIVEKANAND ACADEMY GANDHINAGAR


Channel's geo and language: Iran, Persian
Category: not specified


Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter




Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર                     

✅ Sp.TET 1&2 ન્યુ બેચ માટે
 
Coming Soon 

તમારું રજિસ્ટ્રેશન કરવા માટે

📲
9925698721, 8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર

✅ TET 1&2 ન્યુ બેચ માટે

વિભાગ 1 અને 2ની સંપૂર્ણ તૈયારી


તમારું રજિસ્ટ્રેશન કરવા માટે

📲
9925698721, 8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
PSI Mock Test-2 Answer Key

👉FREE FREE 100%FREE👈
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉દર પંદર દિવસે મોક ટેસ્ટ લેવામાં આવશે

👉રૂબરૂ આવીને અથવા ઓનલાઇન એપ્લિકેશન ના માધ્યમથી પણ આપી શકાશે

👨‍🏫👉પેપર નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે OMR માં લેવામાં આવશે

👉પેપર સિલેબસ પ્રમાણે 200 માર્કસનું રહેશે

👉નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર PART -A અને PART - B મુજબનું હશે

👉વિદ્યાર્થીની તૈયારી નું મૂલ્યાંકન 100% એ પણ પરીક્ષા પહેલા

👉તો વિદ્યાર્થી મિત્રો રાહ કોની જુઓ છો? આજે જ જોડાઓ વિવેકાનંદ એકેડેમી સાથે..

📲રજિસ્ટ્રેશન માટે નીચે આપેલા નંબરનો સંપર્ક કરવો
9925698721,8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર

✅ હાઇકોર્ટ [બેલીફ] [ડ્રાઇવર] [પટ્ટાવાળા]
ન્યુ બેચ માટે


તમારું રજિસ્ટ્રેશન કરવા માટે

📲
9925698721, 8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર

✅ CCE MAINS [GROUP A+B]

ONLINE / OFFLINE

ડેમો લેક્ચર: તા 20/06/ 2024

🕢સમય

સવારે 07:30 થી 10:30 AM

તમારું રજિસ્ટ્રેશન કરવા માટે

📲
9925698721, 8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
VIVEKANAND ACADEMY

➡️💥AMC Junior clerk special batch
CLASSROOM RECORDED COURSE

OFFER VALID TILL 31JUN

PROMO CODE:
VIVAMC1313
💣50% off 💣

*AMC Junior clerk special batch*
*CLASSROOM RECORDED COURSE*
👇
*💸COURSE MRP:₹ 2999/-*
*🛡️ DISCOUNTED PRICE: ₹ 1499/-🛡️*

*🤳 COURSE VALIDITY: 1 YEAR*


📱 DOWNLOAD APPLICATION NOW
click here
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🤳 Mo. 9925698721 I 8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
constable mock test-2 Answer Key.pdf
2.3Mb
Constable Mock Test-2 Answer Key

👉FREE FREE 100%FREE👈
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉દર પંદર દિવસે મોક ટેસ્ટ લેવામાં આવશે

👉રૂબરૂ આવીને અથવા ઓનલાઇન એપ્લિકેશન ના માધ્યમથી પણ આપી શકાશે

👨‍🏫👉પેપર નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે OMR માં લેવામાં આવશે

👉પેપર સિલેબસ પ્રમાણે 200 માર્કસનું રહેશે

👉નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર ગ્રુપ A અને ગ્રુપ B મુજબનું હશે

👉વિદ્યાર્થીની તૈયારી નું મૂલ્યાંકન 100% એ પણ પરીક્ષા પહેલા

👉તો વિદ્યાર્થી મિત્રો રાહ કોની જુઓ છો? આજે જ જોડાઓ વિવેકાનંદ એકેડેમી સાથે..

📲રજિસ્ટ્રેશન માટે નીચે આપેલા નંબરનો સંપર્ક કરવો
9925698721,8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર

✅ જનરલબેચ

👉 વર્ષ 2024-25માં ગુજરાત સરકાર દ્વારા લેવાનાર વર્ગ 1,2 અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાની ઉત્તમ તક


ડેમો લેક્ચર: તા 13/06/ 2024

🕢સમય

સવારે 07:30 થી 10:30 AM
બપોર 03:00 થી 05:00PM


તમારું રજિસ્ટ્રેશન કરવા માટે


📲 9925698721, 8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર

PSI CONSTABLE SPECIAL BENCH

ડેમો લેક્ચર: તા 13/06/ 2024

🕢સમય

સવારે 07:30 થી 10:30 AM
બપોર 03:00 થી 05:00PM

તમારું રજિસ્ટ્રેશન કરવા માટે

📲 9925698721, 8490927713


Forward from: VIVEKANAND ACADEMY GANDHINAGAR
👉હજુ સુધી તમે એપ ડાઉનલોડ નથી કરી

તો વિદ્યાર્થી મિત્રો આજે જ કરી લો અને તમે પણ આવનારી પરીક્ષાની તૈયારી માટે બહુજ મદદરૂપ થશે જેમાં આપણે


👉 ફ્રી માં કરંટઅફેર્સ, મોક ટેસ્ટ, અને ઘણાબધા ઉપિયોગી વિડિયો તો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં

Application click here






Q. 10 નીચેના પૈકી કઇ યોજના આર્થિક રીતે પછાત વર્ગના સમુદાય ને પૂરતી આવક ઉભી કરવા અને સ્વરોજગારી માટે વધારાના સાધન / સામગ્રી પૂરી પાડે છે?
Poll
  •   માનવ કલ્યાણ યોજના
  •   માનવ વિકાસ યોજના
  •   માનવ રોજગાર યોજના
  •   માનવ શક્તિ યોજના
53 votes


Q. 9 બહુઆયામી ગરીબી સૂચકાંક (એમ.પી.આઇ. ) ગણન માં નીચે આપેલા સૂચકો માથી ક્યા સૂચકને પણ ઉપયોગ માં લેવાયું છે?
Poll
  •   વીજળીની સુવિધા
  •   ટેલિફોનની સુવિધા
  •   માતૃ - મૃત્યુ દર
  •   ઉચ્ચ શિક્ષણની સુવિધા
55 votes


CURRENT AFFAIRS 24062024.pdf
1.4Mb
CURRENT AFFAIRS 24062024.pdf


Q. 8 ભારતમાં શહેરી વિસ્તારોમાં બી.પી.એલ. પરિવારો ની ઓળખ માટે નીચેના પૈકી કઇ સમિતિની રચના કરવામાં આવે છે?
Poll
  •   તેંદુલકર સમિતિ
  •   સક્સેના સમિતિ
  •   લાકડાવાલા સમિતિ
  •   એસ.આર. હાશિમ સમિતિ
68 votes


Q. 7 ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી માપન લાગત કેટલી ઓછામાં ઓછી સરેરાશ કેલેરી ની જરૂર છે?
Poll
  •   પ્રતિવ્યક્તિ પ્રતિદિન 2400 કેલેરી
  •   પ્રતિવ્યક્તિ પ્રતિદિન 2100 કેલેરી
  •   પ્રતિવ્યક્તિ પ્રતિદિન 2800 કેલેરી
  •   ઉપરોક્ત પૈકી એક પણ નહીં
67 votes


Q. 6 નીચેના પૈકી કયું ભારતમાં ગરીબી નું સુચક ગણાતું નથી ?
Poll
  •   યાતાયાતના સાધનોનો અભાવ
  •   શિક્ષણની ઉપલબ્ધતાનો અભાવ
  •   સ્વાસ્થ્યસંભાળ ની ઉપલબ્ધતાનો અભાવ
  •   નોકરીની તકોનો અભાવ
65 votes


Q. 5 જો સરકાર આર્થિક અસમાનતા ને દુર કરવા માંગતી હોય તો નીચેના પૈકી કઇ પુનઃ વિતરણ નીતિ / નીતિઓ અપનાવશે નહીં? 1. સબસીડીને તકસંગત બનાવવી 2. પ્રગતિશીલ કર નીતિઓ 3 . પ્રતિગામી ખર્ચાઓ
Poll
  •   ફક્ત 1 અને 2
  •   ફક્ત 2 અને 3
  •   ફક્ત 1 અને 3
  •   ફક્ત 3
61 votes

20 last posts shown.