GAS Exam Rules-2025.pdf
🔴 GPSC New RR
📌 Preliminary examમાં એક જ પેપર.
📌 New pattern added.
📌 ભાષાના પેપર માત્ર qualifying.
📌 Mainsમાં માર્કસનું ભારણ બદલાયું.( ૧૫૦ માર્કસના બદલે ૨૫૦ માર્કસ થયા.)
📌 GSના પેપરમાં ૧ વધારે પેપરનો સમાવશે.( સંભવત પેપર નીતિશાસ્ત્ર )
📌 લહિયાની મદદ લેનારને દર કલાકે ૨૦ મિનિટ વધારે મળશે.
📌 નિબંધ અને GSના પેપર આધારે જ interview માટેનું મેરીટ બનશે.
📌 ક્લાસ -૧ અને ક્લાસ -૨ના કુલ ૨૪ પદનો સમાવેશ.( Same like UPSC)