ViewFile (25).pdf
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરિમયાન આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ પ્રસિદ્ધ કરવાના સંભવિત માસની વિગતો ઉમેદવારોની જાણકારી અને પૂર્વ-તૈયારી માટેની સરળતાના હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવે છે.