〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🍁 શબ્દકોશ મા ગોઠવણી 🍁
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📌 એક વાત અહીંયા સ્પષ્ટ કહી દઈશ કે પેહલા આયા કક્કો આવડવો જરૂરી છે તમને એમ લાગશે
કક્કો🤣 સાવ સહેલો પણ જોઈ એ હવે નીચે મુજબ
📌 શબ્દ કોષ માં સૌ પ્રથમ સ્વર થી શરૂ થતા શબ્દો આવે છે 🧐 હવે એવુ લાગશે સ્વર એટલે😂 ચાલો જાણીએ નીચે મુજબ
👉🏾 અ- અં, અઃ,આ,ઇ,ઈ,ઉ,ઊ,ઋ,એ,ઐ,ઓ,ઔ
👉🏾એક ઉદાહરણ દ્વારા સમજીએ
📌 ઉમેદ,અંકિત,ઇન્દ્ર, આસન,ઈશ્વર,ઉપજ,અનિલ -
ક્રમ માં ગોઠવો
જવાબ:- અનિલ,અંકિત,આસન,ઇન્દ્ર,ઈશ્વર,ઉમેદ, ઉપજ
🧐 સમજાયું હશે હવે , કક્કો આવડે ક્રમ માં તો આ ગોઠવવું સહેલું છે
〰〰〰〰〰〰〰〰〰
😊 આવી જ રીતે વ્યંજન કક્કો ક્રમ આવે એટલે આપણો અસલી કક્કો😂
👉🏾 ક,ખ,ગ, ઘ,ચ,છ,જ,ટ,ઠ,ડ,ઢ,ણ,ત,થ,દ,ધ,ન,પ,ફ,બ,ભ,મ,ય,ર,લ,વ,શ,ષ,સ,હ,ળ,ક્ષ,જ્ઞ
આવી જ રીતે બારક્ષરી આવે 😌
ઉદાહરણ દ્વારા સમજીએ હવે,
Ex:- જાપ,જાકારો,જાગીર,જાચક,જાદુ,જાતિ - ક્રમ માં ગોઠવો
👉🏾 જવાબ:- જાકારો, જાગીર,જાચક,જાતિ, જાદુ,જાપ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🚨જોડાઓ અમારી સાથે🚨
➜ WhatsApp ગ્રુપ : https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
➜ Telegram ચેનલ : https://t.me/joinchat/AAAAAET5m_X9oLooB_90Lw
આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...