આજરોજ United Nations દ્વારા આંતરાષ્ટ્રીય ધ્યાન દિવસ (International Maditation Day) ઘોષિત કરવામાં આવેલ છે તો તેની ઉજવણીના ભાગરૂપે વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી-આણંદ શહેર ખાતે સંસ્થાના વિધાર્થીઓ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવેલ અને વિધાર્થીઓ દ્વારા આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવેલ.