🚨ગુજરાત પોલીસ ~ (PSI -ASI -Constable)


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: ko‘rsatilmagan


Owner :- @Mer_788gb
👮‍♂ અબકી બાર કોન્સ્ટેબલ પાર 👮‍♂
👉આ ચેનલ ફકત પોલીસ કોન્સ્ટેબલ (PSI-ASI)ની તૈયારી કરનાર વિધાર્થીઓ માટે છે.

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri


Downloads_Final_Result_Mode_3_Dt_27122024.pdf
1.1Mb
બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું આખરી પરિણામ
તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ તેમજ રી-ચેકિંગ કરાવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ.

ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે મળેલ કુલ-૫૨૬ અરજીઓની ચકાસણી કરી, આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

આખરી પરિણામ જોવા માટે અહીં કલીક કરો....


પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર જાહેર










ONLY SMART GK (GPSC / GSSSB) dan repost
પોલીસ ભરતી ગ્રાઉન્ડ અપડેટ






💎 રાજ્યમાં સૌથી વધુ 💎

❗ભારતમાં પાક
👉 શેરડી

❗ નિકલ ધાતુ
👉 ઉડીશા

❗ભારતમાં થોરિયમ
👉 આરાબેઇલ્ - કેરળ

❗દ્રાક્ષ ની ખેતી
👉 મહારાષ્ટ્ર

❗ અફીણ ની ખેતી
👉 ઉત્તરપ્રદેશ

❗માચિશ
👉 શિવાકાશી

❗ તાંબાની ધાતુ
👉 રાજસ્થાન

❗અબરખ
👉 ભારત

❗ થોરિયમ
👉 કેરળ

❗ લીગ નાઈટ કોલાશો
👉 તામિલનાડુ

❗ કાળા મરી
👉 કેરળ

❗ સોડાએશ રસાયણ
👉 ગુજરાત

❗મીઠું
👉 ગુજરાત

❗ખનિજતેલ
👉 ભારત માં સહુથી વધારે આયાત

❗સહુથી વધુ વરસાદ પડતો વિસ્તાર
👉 મેઘાલય

❗ કોલસાની ખાણો
👉 ઝારખંડ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK






⚜ સંસ્થા અને તેના સ્થાપક ⚜

🎪 આઝાદ હિન્દ ફોજ

🎈 રાસબિહારી બોજ
🎈 ૧૯૪૨

🎪 હોમરુલ લિંગ

🎈 લોકમાન્ય ટિળક
🎈 એની બેસન્ટ
🎈 ૧૯૧૬

🎪 પ્રાર્થના સમાજ

🎈 આત્મારામ પાંડુરંગ
🎈 ૧૮૬૭

🎪 બ્રહ્મો સમાજ

🎈 રાજા રામમોહન રાય
🎈 ૧૮૨૮

🎪 વેદ સમાજ

🎈 કેશવચંદ્ર સેન
🎈 ૧૮૬૭

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK








SATYAMEV JAYATE ACADEMY RAJKOT - OFFICIAL CHANNEL dan repost
કોન્સ્ટેબલ વર્ગ-𝟑 : 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 𝐁𝐀𝐓𝐂𝐇 🎓
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🎯ફ્રી ડેમો લેક્ચર 🎯
📍OFFLINE રાજકોટ
OBC/EWSના વિધાર્થીઓને  સરકારની સ્કોલરશીપ  યોજના હેઠળ કલાસમા યોજનાનો લાભ મેળવવા માટેના ડોક્યુમેન્ટનું લીસ્ટ
1.આધારકાર્ડ  ઝેરોક્ષ
2.રહેઠાણનો પુરાવો ( ચુંટણીકાર્ડ  ઝેરોક્ષ / રાશન કાર્ડ / લાઈટ બીલ / ભાડા કરાર / લાઈસન્સ ) ઝેરોક્ષ
3.10ની માર્કશીટ ઝેરોક્ષ
4.12ની માર્કશીટ ઝેરોક્ષ  ( OBC - 50% + , EWS – 60% + )
5.લીવીંગ સર્ટીફિકેટ ઝેરોક્ષ
6.બેક પાસબૂકની ઝેરોક્ષ
7.ચેક સહી કરેલ
8.આવકનો દાખલો ( 4. 5 ) લાખથી ઓછી આવકની  ઝેરોક્ષ
9.જાતિનું સર્ટીફીકેટ સર્ટીફીકેટ  / બિન અનામત સર્ટીફીકેટ ઝેરોક્ષ
10. નોન ક્રિમીનલ /  EWS ઝેરોક્ષ
Registration શરૂ: 28-12-2024 સુધી
વધુ માહિતી માટે કોલ કરો . 9173275078 9173375078
ADDRESS:-બસ સ્ટેશનની ઉપર, ત્રીજો માળ કલાસ નંબર – 47 ,ઢેબર રોડ રાજકોટ - 360001


⚜ ભારતીય ઉપનામ ⚜

🎪 સોલ્ટ સિટી

🎈 ગુજરાત

🎪 સોયા પ્રદેશ

🎈 મધ્યપ્રદેશ

🎪 ભારતનું પેરિસ

🎈 જયપુર

🎪 સરોવરોનું નગર

🎈 શ્રીનગર

🎪 કોલસા નગરી

🎈 ધનબાદ ( ઝારખંડ)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK




📚 સર્વાધિક બોક્સાઇટનું ઉત્પાદન

➖ ઓસ્ટ્રેલિયા

📚 સર્વાધિક સીસાનું ઉત્પાદન

➖ ઓસ્ટ્રેલિયા

📚 દક્ષિણનું બ્રિટન

➖ ન્યુઝીલેન્ડ

📚 ઇટાલીની ગંગા

➖ પો નદી

📚 ફિયોર્ડ તટોનો દેશ

➖ નોર્વે

📚 બે મહાદ્વિપોનો દેશ

➖ રશિયા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK

20 ta oxirgi post ko‘rsatilgan.