Репост из: AARAMBH nursing officer
આરંભ નર્સિં ઑફિસર દ્વારા AIIMS NORCET 8 પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ મદદરૂપ FAST TRECK બેચ.
💥 આ બેચમાં ગુજરાત ફર્સ્ટ રેન્ક સાથે AIIMS પાસ કરનાર અને ત્રણ-ત્રણ વખત નર્સિંગ પરીક્ષા પાસ કરનાર ફેકલ્ટી દ્વારા MIMP વિષયવસ્તુ રિવિઝન કરાવવામાં આવશે.
✨ દરરોજ સાંજે 6:00pm થી 9:00pm ત્રણ કલાક અભ્યાસ કરાવવામાં આવશે. ✨
🏵 દર રવિવારે 100 માર્ક્સની મૉક ટેસ્ટ લેવામાં આવશે અને દરેક વિષય માટે MIMP KEY NOTE આપવામાં આવશે.
🏵 આ કોર્ષ પ્રિલિમ અને મેઈન્સ બંને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
🏵 ઓનલાઇન 4999 અને ઓફલાઈન 6999 કોર્ષ ફી રહેશે. આ ફી ઑફરનો લાભ 1 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવનારને જ મળશે.
☎️ રજિસ્ટ્રેશન માટે 📞 8140585528 પર આજે જ સંપર્ક કરો.