📚 જ્ઞાન કી દુનિયા 📚


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


💠સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરવા માટે અમારી ચેનલ જોઈન કરો.
💠દરરોજ ક્વિઝ , વર્તમાન પ્રવાહ
💠 Authentic Materials
💠 દરેક ભરતીની માહિતી

😈Query⏩@Gkd_team_bot

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций


📌 ગુજરાત બજેટ 2025-26માં મુખ્ય પાંચ આધાર સ્તંભ પર ભાર મૂકવામાં આવ્યો છે.

📍 પ્રથમ સ્તંભ : સામાજિક સુરક્ષા

👉સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૬૮૦૭ કરોડની જોગવાઈ

👉આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૧૨૦ કરોડની જોગવાઈ

👉શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૭૮૨ કરોડની જોગવાઈ

📍 દ્વિતિય સ્તંભ : માનવ સંસાધન વિકાસ

👉શિક્ષણ વિભાગ માટે કુલ ₹૫૯,૯૯૯ કરોડની જોગવાઈ

👉આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઈ

👉મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૬૮ કરોડની જોગવાઈ

👉અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૭૧૨ કરોડની જોગવાઈ

👉રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૧૦૯૩ કરોડની જોગવાઈ


📍 તૃતીય સ્તંભ : આંતર માળખાકીય સુવિધાઓ

👉માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૪,૭૦૫ કરોડની જોગવાઇ

👉શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૦,૩૨૫ કરોડની જોગવાઇ

👉પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૩,૭૭૨ કરોડની જોગવાઈ

👉નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫,૬૪૧ કરોડની જોગવાઇ

👉બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪,૨૮૩ કરોડની જોગવાઈ

👉વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨,૫૩૫ કરોડની જોગવાઈ

📍 ચતુર્થ સ્તંભ : આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ

👉ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹ ૧૧૭૦૬ કરોડની જોગવાઈ

👉કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૨૪૯૮ કરોડની જોગવાઈ

👉સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹ ૧૯૯૯ કરોડની જોગવાઈ

👉મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૪૨૭ કરોડની જોગવાઈ

👉ગૃહ વિભાગ માટે કુલ ₹૧૨૬૫૯ કરોડની જોગવાઇ

👉કાયદા વિભાગ માટે કુલ ₹૨૬૫૪ કરોડની જોગવાઈ


📍 પંચમ સ્તંભ : ગ્રીન ગ્રોથ

👉ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૬૭૫૧ કરોડની જોગવાઇ

👉વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૩૧૪૦ કરોડની જોગવાઇ

👉ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹૪૧૯ કરોડની જોગવાઇ

#GujaratBudget2025


📌 ગુજરાતના અંદાજપત્રની ખાસ પ્રકારની લાલ પોથીની વિશેષતા

⚜વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવા નાણામંત્રીશ્રીના હાથમાં રહેલી લાલ કલરની આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. ઉપરાંત ભારતના રાજચિહ્ન અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે.

#GujaratBudget2025


RA-SA MCQ Exam Update

જાહેરાત ક્રમાંક ૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

#GSSSB




Bud-Guj_1475_2025-2-20_97 (1)-1.pdf
494.3Кб
આ વર્ષે થનારી ભરતીની માહિતી.....

બજેટ 202526




upper-primary-gujarati (1).pdf
995.8Кб
upper-primary-maths.pdf
3.9Мб
upper-primary-socialscience.pdf
3.8Мб
upper-primary-hindi.pdf
501.6Кб
upper-primary-sanskrit.pdf
553.9Кб
upper-primary-english.pdf
1.5Мб
વિદ્યાસહાયક -ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા-ગુજરાતી -(Gujarati Medium)
Provisional Merit List


બજેટ સત્રના શુભારંભ પ્રસંગે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સંબોધન...


ગુજરાત બજેટ 2025: આદિવાસી સમાજની આગવી ઓળખ વાર્લી પેઈન્ટીગ અને ક્ચ્છની ભાતીગળ કલાને બજેટ પોથી પર સ્થાન


*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

"કોઈ પ્રસંગ માટે આમંત્રણ હોય અને પારિવારિક ફરજ માટે ત્યાં ગયા પછી યજમાન પાસેથી કોઈ આવકાર ન મળે, તમારી હાજરીની નોંધ પણ ના લેવાય ત્યારે શું કરવું?"

સૌથી પહેલાં તો, ત્યાં ગયા પછી યજમાનને મળીને, "કેમ છો? મજામાં?" કરીને તમારી હાજરી પુરાવી દેવી જોઈએ. ઔપચારિક આમંત્રણોમાં એટલું જ કરવાનું હોય છે. તે પછી, યજમાન તમારી પર ધ્યાન આપે છે કે નહીં, તે મુદ્દો રહેવો ના જોઈએ. બીજું, તમારે યજમાનને શંકાનો લાભ આપવો જોઈએ. તમે એકલા ત્યાં નથી. યજમાનને બહુ બધા લોકોને મળવાનું હોય છે અને બીજી અનેક ચિંતાઓ અને પ્રાથમિકતાઓ હોય છે. તે દરેક વ્યક્તિ સાથે સમય ના પણ વિતાવી શકે.
એ પછી, બીજા બે વિકલ્પો છે. કાં તો તમે ત્યાંથી રવાના થઈ જાવ. અને એવું શક્ય ના હોય, તો પ્રસંગમાં ઉપસ્થિત અન્ય મહેમાનો સાથે હળીમળીને મજા કરવી જોઈએ. પ્રસંગો અથવા પાર્ટીઓ ઔપચારિક રીતે હળવા મળવા માટે જ હોય છે. એમાં આત્મીયતા બતાવવાનો અવકાશ ઓછો હોય છે. તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે.
એટલે, કોઈ મારી સામે જોતું નથી અથવા કોઈ મારી સાથે વાત કરતું નથી તેવા ભાવ હાસ્યાસ્પદ હોય છે. ત્યાં બધા જ લોકો "બનાવટી" પ્રેમથી એકબીજાને મળતા હોય છે..






#Tet


રેખા ગુપ્તા બનશે રાજધાની દિલ્હીના નવા મુખ્યમંત્રી


વિધાસહાયક ભરતી અંગે કામચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવા બાબત

#Tet


ViewFile.pdf
281.3Кб
👨‍💻જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪૨૫, ‘‘પ્રોબેશન ઓફીસર” વર્ગ-૩ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવા બાબત🔰

#GSSSB #Syllabus


RRB Group D 2024 Form Filling Last Date Extended 💥

Last Date : 01/03/2025

#RRB





Показано 19 последних публикаций.