🌷સવાલ જવાબ:- 🌷
🌹 ' વિદ્રોહી ' કવિતાની રચના કોણે કરી હતી ?
⛔️ કાજી નજરૂલ ઇસ્લામે
🌹' એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ ' ના સ્થાપક કોણ હતા ?
⛔️ વિલ્સન જોન્સ
🌹શુદ્ધિ આંદોલન કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું ?
⛔️ આર્યસમાજે
🌹' ગુલામગીરી ' નામનું પુસ્તક ક્યારે અને કોણે લખ્યું હતું ?
⛔️ ૧૮૭૨માં જ્યોતિબા ફૂલેએ
🌹' પેરિયાર ' ના નામથી કોણ પ્રસિદ્ધ હતું ?
⛔️ ઈ. વી.રામસ્વામી નાયકર
🌹join:- @gpsc_materials🌹