Репост из: Police sub Inspector (PSI)
*✍ police sub inspector*
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
*👮♂ ગુજરાત પોલીસ ભરતી👮♂*
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
*1🌳 ત્રણ કે તેથી વધુ દિવસો સુધી કોઈ વ્યક્તિ ની ગેરકાયદસર કેદ કરવાના અપરાધ માં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે?*
1.343✅
2.345
3.348
4.342
*2🌳લૂંટ ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?*
1.390✅
2.391
3.388
4.392
*3🌳 મિલકત વિરુદ્ધ ના ગુનાં માં ક્યુ જોડકો ખોટું છે?*
1.ચોરી-379
2.લૂંટ -389✅
3.ધાડ-395
4.બળજબરી થી કઢાવવું -398
*4🌳 ગુનાહિત વિશ્વાતઘાત ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?*
1.399
2.405✅
3.400
4.401
*5🌳ગુનાહિત ઉચાપત ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?*
1.401
2.403✅
3 404
4.402
*6🌳ગેરકાયદેસર ગૃહપ્રવેશ ના પ્રકાર કેટલા છે?*
1.5
2.3✅
3.2
4.4
*7🌳બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?*
1.498
2.499✅
3.500
4.501
8🌳કઈ વ્યક્તિ ફોજધારી ધારા ને અધીન નથી?
1.રાષ્ટ્રપતિ
2.રાજ્યપાલ
3.રાજદૂત
4.બધા✅
*9🌳 હાનિ ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે?*
1.44✅
2.43
3.40
4.41
*10🌳 જે ગુનામાં માત્ર દંડ ની જ જોગવાઈ હોય તેવા કિશામાં ગુનેગાર દન્ડ ન ભરે તો વધુ માં વધુ કેટલા સમય માટે કેદ ની સજા કરી શકાય?*
1.6 મહિના✅
2.12 મહિના
3.4 મહિના
4.3 મહિના
✍ police sub inspector
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://t.me/policeinspector
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
*11🌳 ભારતીય ફોજદારી ધારા માં સૈના ને લગતા ગુના ની જોગવાઈ કઈ કલમો માં કરવામાં આવી છે?*
1.121 to 130
2.131 to 140✅
3.128 to 135
4.124 to 132
*12🌳 અશ્લીલ પુસ્તકો નું વેચાણ કઈ કલમ હેઠળ ગુનો બને છે?*
1.290
3.288.
3.292✅
4.289
*13🌳 ફોજદારી કેસ માં પોલીસ કેટલા દિવસ માં અદાલત માં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?*
1.90
2.100
3.15
4.60✅
*14🌳 કેટલા વસ્તી ધરાવતા વિસ્તાર માં મેટ્રોપોલીટન કોર્ટ ની જોગવાઈ હોય છે?*
1.20 લાખ થી વધુ
2.15 લાખ
3.10 લાખ થી વધુ✅
4.5 લાખ થી વધુ
*15🌳ક્યાં ગુના ની સજા ફક્ત સેશન્સ કોર્ટના જજ કરી શકે છે?*
1.7 વર્ષ થી વધુ કેદ ની સજાવાળા
2.મોત ની સજાવાળા
3.આજીવન કેદ ની સજા વાળા
4.બધા✅
*16🌳 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુ માં વધુ કેટલા વર્ષ ની સજા કરી શકે છે?*
1.5
2.6
3.3
4.7✅
*17🌳 પબ્લિક પ્રોસિક્યુટર માટે ઓછા માં ઓછી કેટલા વર્ષની વકીલાત અનુભવ જરૂરી છે?*
1.10
2.5
3.7✅
4.8
*18🌳કઈ કલમ હેઠળ ધડપકડ કરેલ વ્યક્તિ ને 24 કલાક ની અંદર અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે છે?*
1.57✅
2.56
3.55
4.58
*19🌳 વિના વોરન્ટ ધડપકડ કરવાની પોલીસની સતા કઈ કલમ માં આવેલ છે?*
1.41✅
2.51
3.53
4.98
*20🌳ગુનો બન્યા ની માહિતી વિગત પોલીસ સીઆરપિસી ની કઈ કલમ હેઠળ નોંધે છે?*
1.152
2.151
3.154✅
4.156