Bharat Academy - Bhavnagar®


Гео и язык канала: Иран, Фарси
Категория: Образование


✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
Образование
Статистика
Фильтр публикаций




#GMC




ભારત લાઈવ એપ્લિકેશનના તમામ કોર્સ પર 50% OFF
╭───────────╮
🔴 50% OFF 🔴
╰───────────╯
➡️ APPLY CODE : BHARAT
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

ડાઉનલોડ કરો Bharat Live એપ્લિકેશન

> (https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN)

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 9081999967 📞 8732981493




નફો ખોટ Practice.pdf
908.2Кб
🎯 Maths Practice
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

✓ નફો ખોટ

:: સમજુતી સાથે ::

✅ આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો Bharat Academy WhatsApp ગ્રુપ :: Click Here


30 kmphની ઝડપથી દોડતી 100 મીટર લાંબી ટ્રેનને એક વૃક્ષને પસાર કરતાં કેટલો સમય લાગે ?
Опрос
  •   12સેકન્ડ
  •   10સેકન્ડ
  •   15સેકન્ડ
  •   20સેકન્ડ
65 голосов


એક ટ્રેન થાંભલાને 15 સેકન્ડમાં અને 100 મીટર લાંબા પ્લેટફોર્મને 25 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઇ શોધો.
Опрос
  •   100 મીટર
  •   150મીટર
  •   200 મીટર
  •   250 મીટર
68 голосов


ગુજરાત સ્થાપના દિવસ - 1 May




PSI Paper - 1 માં કેટલા માર્ક્સ થાય છે?
Опрос
  •   >130
  •   130-140
  •   140-150
  •   150-160
  •   160-170
  •   170-180
  •   >190
463 голосов


📌 PSI લેખિત પરીક્ષામાં પેપર-1માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટેની

Link 🔗:- https://virtualview.co.in/Polc_rest/

👉 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.
Click Here

👉વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.
Click Here


ઉમર આધારિત દાખલા..pdf
854.8Кб
🎯 Maths Practice
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

✓ ઉમર આધારિત દાખલા

:: સમજુતી સાથે ::

✅ આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો Bharat Academy WhatsApp ગ્રુપ :: Click Here


1 જહાજ કલાકના 16 કિ.મી.ની ઝડપે જાય છે અને 24 કિ.મી.ની ઝડપે આવે છે. તો તેની સરેરાશ ઝડપ શોધો.
Опрос
  •   20
  •   19.5
  •   19.2
  •   20.5
145 голосов


20 વિદ્યાર્થીની ગણિતની સરેરાશ 50 છે. તથા 50 વિદ્યાર્થીની ગણિતની સરેરાશ 40 છે. તો આખા વર્ગની ગણિતની સરેરાશ કેટલી હશે?
Опрос
  •   42.85
  •   30
  •   70
  •   45
137 голосов


એક દુકાનદારની સપ્તાહની સરેરાશ આવક રૂ.1500 છે, જો પ્રથમ છ દિવસની સરેરાશ આવક રૂ.1400 હોય તો રવિવારની આવક શોધો.
Опрос
  •   900
  •   2100
  •   1600
  •   1900
152 голосов


📌Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WhatsApp Channel ને Follow કરો Click Here


લોહીના સબંધો 2_merged.pdf
761.8Кб
🎯 Reasoning Practice
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

✓ લોહીનાં સંબંધો

:: સમજુતી સાથે ::

✅ આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો Bharat Academy WhatsApp ગ્રુપ :: Click Here


📌Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WhatsApp Channel ને Follow કરો Click Here



Показано 20 последних публикаций.