Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
સાત્યર્થતા ચકાસો:
[1]ચાવડા,વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો ઇતિહાસ 'પ્રબંધચિંતામણીમાં' છે.
[2]ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર ડૉ.હસમુખ સાંકળિયા હતા. [3]પદ્મનાભ કૃત 'કાન્હડે-પ્રબંધ' ગુજરાતી ભાષામાં છે. [4]ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ આબુરાસ માંથી મળે છે
Опрос
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 4
- 1 , 2 , 3 સત્ય છે.
- આપેલ તમામ વિધાનો સત્ય છે.