Репост из: GYANMAHITI IN POST
બાળકોને વાંચતા શીખવવા માટે Google દ્વારા ખૂબ સરસ એપ બનાવવામા આવી છે. બાળકો વાંચતા જશે... તેમ ખોટુ હશે તો સામે એપમાં બોલશે.. સાચુ હશે તો બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે..👍
👉🏿 https://plusonedigital.com/read-along-app-by-google/
👉🏿 https://plusonedigital.com/read-along-app-by-google/