પીતામ્બરભાઈએ એક મશીન 80000 રૂપિયામાં લીધું અને તેના મરામત પેટે 5000 રૂપિયા તેમજ ભાડા પેટે 1000 રૂપિયા ચૂકવ્યા અને તે મશીન 25% નફાથી વેચ્યું હોય તો તેની વેચાણ કિંમત રૂપિયામાં શોધો.
Опрос
- 1,05,000
- 1,06,250
- 1,07,500
- 1,08,750