Maru Gujarat official©


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.
● JOIN ~>
@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો
Admin @mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций




ગુજરાતી વિષયમાં પી. એચ. ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Опрос
  •   જ્યોતીન્દ્ર દવે
  •   કનૈયાલાલ મુનશી
  •   રામનારાયણ પાઠક
  •   ઉમાશંકર જોશી
79 голосов


' કીર્તિદેવનો મુંજાલ સાથે મેળા ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
Опрос
  •   ગુજરાતનો નાથ
  •   પૃથ્વી વલ્લભ
  •   પાટણની પ્રભુતા
  •   જય સોમનાથ
72 голосов


શેખાખમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.
Опрос
  •   ઘૂંઘટ
  •   ગોરજ
  •   પારસમણી
  •   હવાની હવેલી
67 голосов


ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવો ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
Опрос
  •   નર્મદ
  •   શામળ
  •   દલપતરામ
  •   પ્રેમાનંદ
68 голосов


યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મ સ્થળ જણાવો ?
Опрос
  •   શિયાણી
  •   રાજપીપળા
  •   શિનોર
  •   નડિયાદ
67 голосов


' સવાઈ ગુજરાતી ' કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો ?
Опрос
  •   શિયાણી
  •   શિનોર
  •   સતારા
  •   ગણોલ
69 голосов


કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?
Опрос
  •   કવિ કલાપી
  •   કનૈયાલાલ મુનશી
  •   જયંતિ દલાલ
  •   ઝવેરચંદ મેઘાણી
62 голосов


લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માકંડીની કૃતિનું નામ જણાવો.
Опрос
  •   અંદર દીવાદાંડી
  •   કેલિડોસ્કોપ
  •   અંતરાત્મા
  •   મૌનની મહેફિલ
63 голосов


કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ' રણજિતરામ સુવર્ણચંદ્રક ' આપવાની જાહેરાત કર્યા બાદ તેમને આ પદકનો સવિનય અસ્વીકાર્ય કર્યો ?
Опрос
  •   ગૌરીશંકર જોશી
  •   જયંત પાઠક
  •   સુરેશ દલાલ
  •   સ્વામી આનંદ
63 голосов


કયા સાહિત્યકારે ' પરિક્રમા નર્મદા મૈયાની ' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?
Опрос
  •   મધુરાય
  •   ધ્રુવ ભટ્ટ
  •   અમૃતલાલ વેગડ
  •   રઘુવીર ચૌધરી
64 голосов




Репост из: Yuva Upnishad Foundation
📌 *ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યા છે...*

https://youtube.com/live/PjdECYuiJYE?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 NCERT-GCERT આધારિત મહત્વના પ્રશ્નો (સમજણ સાથે)

👉 Episode - 167

📆 તારીખ: 08/01/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


Репост из: Yuva Upnishad Foundation
📚 Coming soon..!! 📚


Репост из: Yuva Upnishad Foundation
📚 COMING SOON..!! 📚


Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/hO5JZw80Idc?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 NCERT-GCERT આધારીત ઇતિહાસના પ્રશ્નો.

👉 Episode - 168

📆 તારીખ: 09/01/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


🦋8 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટના 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰〰

🐥છેલ્લે મૃત્યુદંડની સજા 1697 માં બ્રિટનમાં નિંદાના આરોપસર હતી.

🐥અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ, જ્યોર્જ વશિંગ્ટને 1790 માં પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું.

🐥ડૉ જોન વીચ દ્વારા 1856 માં હાઇડ્રેટેડ સોડિયમ બોરેટની શોધ થઈ.

🐥1889 માં, હર્મન હોલેરીથને પંચ કાર્ડ ટેબ્યુલેટિંગ મશીનની શોધ માટેનું પેટન્ટ મળ્યું.

🐥પ્રથમ ટેલિફોન સંપર્કની સ્થાપના 1929 માં નેધરલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થઈ હતી.

🐥જોર્ડને 1952 માં બંધારણ અપનાવ્યું.


✍Mir Reshma
Gyaanganga Admin
〰〰〰〰〰〰〰〰〰

@GyaanGangaOneLiner1


*📝આમુખ📝*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*

*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*

➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*

➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*

➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*

➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*

➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*

➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*

➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*

➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.

*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*

➡️"આમુખ એ બંધારણનું હદય છે." ➖ *ઠાકુરદાસ ભાર્ગવ*

➡️"આમુખ રાજકીય કુંડળી છે." ➖ *કનૈયાલાલ મુનશી*

➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." ➖ *એન.એ.પાલકીવાલા*

➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." ➖ *ક્રિષ્નાસ્વામી ઐયર*

➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." ➖ *એમ.હિદાયતુલ્લા*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Join:- @GyaanGangaOneLiner1


◼️➖ભારતનું બંધારણ➖◼️

🌺ભારત નુ બંધારણ કુલ કેટલા શબ્દ નુ બનેલુ છે?
➡️૧૪૬૩૮૫

🌺ભારત ના બંધારણ "આમુખ" એ કેટલા શબ્દો નુ બનેલુ છે?
➡️એક શબ્દ

🌺ભારત ના બંધારણ ને કયા ધાતુથી બનાવવામા આવ્યુ છે?
➡️સોના

🌺બંધારણ ની જાણવણી માટે કયા વાયુ નો ઉપયોગ કરવામા આવે છે
➡️નાઈટ્રોજન

🌺ભારતીય બંધારણ મા આમુખનો વિચાર કયા દેશ માથી લેવામા આવ્યો છે?
અમેરીકા

🌺ભારતીય બંધારણ મા આમુખ ની ભાષા કયા દેશ ની છે?
➡️ઓસ્ટે્લિયા

@GyaanGangaOneLiner1


➽ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?
✅ કરણ ઘેલો.

➽ ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?
✅ સ્નેહરશ્મિ

➽મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે?
✅ શામળ

➽ ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર?
✅ કાન્ત.

➽ ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?
✅ શામળ
@GyaanGangaOneLiner1

Показано 20 последних публикаций.