🚨ગુજરાત પોલીસ ~ (PSI -ASI -Constable)


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


Owner :- @Mer_788gb
👮‍♂ અબકી બાર કોન્સ્ટેબલ પાર 👮‍♂
👉આ ચેનલ ફકત પોલીસ કોન્સ્ટેબલ (PSI-ASI)ની તૈયારી કરનાર વિધાર્થીઓ માટે છે.

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций






🔥🔥 ભારતના ક્રાન્તિવીરો:- 🔥🔥

1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી




🔰🔰🔰કરંટ અફેર : 15/11/24🔰🔰🔰

પ્રશ્ન 1 : 
હાલમાં કયા મંત્રાલયે નવા પાણી (પ્રદૂષણની રોકથામ અને નિયંત્રણ) અધિનિયમ હેઠળ નવા નિયમોને જાહેર કર્યા છે? 
જવાબ : જલ શક્તિ મંત્રાલય

પ્રશ્ન 2 : 
હાલમાં ડોમિનિકાએ કયા દેશના મુખ્યમંત્રીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે? 
જવાબ : ભારતના મુખ્યમંત્રિ

પ્રશ્ન 3 : 
હાલમાં, કેન્દ્ર સરકારએ કેટલાય વર્ષ બાદ ઈન્ટર-સ્ટેટ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટીની પુનર્નિર્માણ કર્યું છે? 
જવાબ : બે વર્ષ

પ્રશ્ન 4 : 
હાલમાં, કયા દેશનું વેપાર કેન્દ્ર નવી દિલ્હીમાં ઉદ્ઘાટિત કરવામાં આવ્યું છે? 
જવાબ : રશિયા

પ્રશ્ન 5 : 
હાલમાં, ભારતે કયા દેશને પ્રથમ વાયુ રક્ષા પ્રણાળીનો બેચ મોકલ્યો છે? 
જવાબ : આર્મેનિયા

પ્રશ્ન 6 : 
"વિશ્વ ડાયાબિટીસ દિવસ" કયા તારીખે મનાવવામાં આવે છે? 
જવાબ : 14 નવેમ્બર

પ્રશ્ન 7 : 
હાલમાં નવીન રમગુલામ કયા દેશના મુખ્યમંત્રિ તરીકે નિમણૂંકવામાં આવ્યા છે? 
જવાબ : મોરિશસ

પ્રશ્ન 8 : 
હાલમાં 43મું ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેલો કયા સ્થળે આયોજિત કરવામાં આવ્યું છે? 
જવાબ : નવી દિલ્હી

પ્રશ્ન 9 : 
હાલમાં, IIT મદ્રાસ અને ___ એ સ્પેસક્રાફ્ટ થર્મલ મેનેજમેન્ટ માટે સંશોધન કેન્દ્ર શરૂ કર્યું છે? 
જવાબ : ISRO

પ્રશ્ન 10 : 
ભારતીય નૌસેના "સી વિજિલ-24" ના ____ એડિશનનું આયોજિત કરશે? 
જવાબ : ચોથું

પ્રશ્ન 11 : 
ભારતમાં દર વર્ષે "બાળ દિવસ" કયારે મનાવવામાં આવે છે? 
જવાબ : 14 નવેમ્બર

પ્રશ્ન 12 : 
કહાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે "મા-મધર" નામની પુસ્તકોનું વિમોચન કર્યું? 
જવાબ : નવી દિલ્હી

પ્રશ્ન 13 : 
"પ્રવासी ભારતીય દિવસ"નો 18મો સંમેલન કયા સ્થળે આયોજિત થશે? 
જવાબ : ભુવનેશ્વર

પ્રશ્ન 14 : 
હાલમાં ભારતના સોલર ફોટોવોલ્ટિક ઉત્પાદનોનો નિકાસ કેટલા બિલિયન ડોલર છે? 
જવાબ : બે બિલિયન ડોલર

પ્રશ્ન 15 : 
હાલમાં, કયા નેતાએ સિલ્વાસા માં સ્વામી વિવેકાનંદ વિદ્યાન મંદિરોનું ઉદ્ધાટન કર્યું છે? 
જવાબ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

🎯 




💥 સ્પર્ધાથી સફળતા સુધી... Banking Academy હમેશાં આપની સાથે...!! 💥

✍️ Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...??
તો પછી શા માટે રાહ જુઓ...?? 🤔🤔

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY સાથે જોડાઓ અને આપની તૈયારી શરૂ કરો....... 👩‍🎓👨🏻‍🎓

📚 F.Y/S.Y/T.Y/Final Year Students Can Join...!! 📚

🚨New Class (Batches) Start From 21st November.🚨

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy

🤝 એકવાર જરુર મુલાકાત લો.. અને વિશ્વસનીય સંસ્થા સાથે જોડાઈ Govt.Jobનું સ્વપ્ન સાકાર કરો..!! 🤝

📍Contact Your Nearest Centre:

📞 Sosyo Circle (Udhna) - 70466 33255
📞 Varachha (Surat) - 70464 16555
📞 Katargam (Surat) - 70466 31555




Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
👮‍♂️PSI-કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી, ICE ની જવાબદારી 🚨

⭐️⭐️ નવી બેચ PSI-કોન્સ્ટેબલ 🚨🚨

🎯ફ્રી ડેમો લેક્ચર 🎯
સાંજે 04:00 થી 06:00
📍OFFLINE રાજકોટ

🎁 બેચની વિશેષતા 🎁
👉GCERT અને NCERTનો સંપૂર્ણ અભ્યાસ
👉વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
👉ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર
👉Weekly, Monthly, Targetive Test

🎁નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
🎁જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT

📝ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો
📞93280 01110
📍ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ. (OFFLINE)









🌺📚 મંત્રીપરિષદની બેઠકના અધ્યક્ષ કોણ હોઈ છે ?

🔖 મુખ્યમંત્રી

🌺📚 કોણ રાજયપાલ અને મંત્રીપરિષદ વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે ?
🔖 મુખ્યમંત્રી

🌺📚 રાજ્ય સરકારનો મુખ્ય પ્રવક્તા કોણ છે ?

🔖 મુખ્યમંત્રી

🌺📚 રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ કોણ આપી શકે છે ?

🔖 મુખ્યમંત્રી

🌺📚 ભારતમાં સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?

🔖 સુચેતા કૃપલાણી
🔖 ઉત્તરપ્રદેશ

🌺📚 રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

🔖 રાજ્યપાલ

🌺📚 રાજ્યના વાસ્તવિક વડા કોણ છે ?

🔖 મુખ્યમંત્રી

🌺📚 રાજ્ય સરકારના વડા કોણ છે ?

🔖 મુખ્યમંત્રી

🌺📚 મુખ્યમંત્રીને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ?

🔖 રાજ્યપાલ

🌺📚 મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?

🔖 રાજ્યપાલ

👨‍✈️ Only Police Constable 👨‍✈️


https://t.me/joinchat/AAAAAET5m_X9oLooB_90Lw






કરંટ અફેર્સ  
--------------------------------------

1. હાલમાં કયા રાજ્ય સરકારે રાજ્યના કૌશલ્ય યુનિવર્સિટીનું નામ બદલીને રતન ટાટાના નામ પર રાખવાની જાહેરાત કરી છે? 
જવાબ: મહારાષ્ટ્ર

2. અનુસંધાન, નવીનતા અને અર્થવ્યવસ્થા વધારવા માટે કેટલા કૃત્રિમ બુદ્ધિ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી છે? 
જવાબ: ત્રણ

3. હાલમાં કયા રાજ્યએ 'રાષ્ટ્રીય જલ પુરસ્કાર' 2023 માં શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર જીત્યો છે? 
જવાબ: ઓડિશા

4. હાલમાં 'ભારત મોબાઇલ કોન્ગ્રેસ 2024' નો ઉદ્ઘાટન કોને દ્વારા કરવામાં આવ્યો છે? 
જવાબ: વડાપ્રધાન

5. હાલમાં 'ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ' નો કેટલો સંસ્કરણ આયોજિત થયો છે? 
જવાબ: 10મો

6. 16 ઓક્ટોબરે કયો દિવસ ઉજવવામાં આવે છે? 
જવાબ: વિશ્વ ખાદ્ય દિવસ

7. *હાલમાં કોને જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ અપાઈ છે?* 
જવાબ: ઉમર અબ્દુલ્લા

8. હાલમાં ISRO ના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથને ચંદ્રયાન-3 મિશન માટે કયા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? 
જવાબ: IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ

9. હાલમાં 'જાતિ સર્વેક્ષણ' શરૂ કરનાર ત્રીજું રાજ્ય કયું છે? 
જવાબ: તેલંગાણા

10. અંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 
જવાબ: 17 ઓક્ટોબર

11. હાલમાં માઉન્ટ શિશપાંગમા પર ચડનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? 
જવાબ: અર્જુન વાજપેયી

12. હાલમાં ભારતે કયા દેશ સાથેના રાજનૈતિક તણાવ પછી તેના રાજદ્વારોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે? 
જવાબ: કેનેડા

13. 15–16 ઓક્ટોબરે શાંઘાઈ સહકાર સંગઠન શિખર સંમેલન 2024 કયા શહેરમાં આયોજિત થયું હતું? 
જવાબ: ઈસ્લામાબાદ

14. હાલમાં કયા દેશે WHOને દર વર્ષે 1 બિલિયન NOK ($93 મિલિયન) આપવાનું વચન આપ્યું છે? 
જવાબ: નૉર્વે

15. હાલમાં કઈ સંસ્થાએ જ્યુપિટરના ચાંદ યુરોપા પર જીવનની શક્યતાઓની શોધ કરવા માટે "યુરોપા ક્લિપર સ્પેસક્રાફ્ટ" લૉન્ચ કર્યું છે?
જવાબ: NASA


          ╭─






⭕️ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ની સ્થાપના:➖ 1965

⭕️પ્રથમ ગુજરાતી બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ:➖ નરસિંહ મહેતા(1933)

⭕️પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ:➖ લીલુડી ધરતી(1968)

⭕️ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર:➖ બુદ્ધિપ્રકાશ

⭕️ગુજરાત સાહિત્ય અકાદમી નું મુખપત્ર:➖ શબ્દસૃષ્ટિ

⭕️ગુજરાત સાહિત્ય પરિષદ નું મુખપત્ર:➖ પરબ

⭕️સસ્કાર દીપિકા-શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે:➖ વિદ્યાભારતી

⭕️કાળી જમીન બીજા ક્યા નામે ઓળખાય છે:➖ રેગુર

⭕️નરસિંહ મહેતાની કર્મભૂમિ:➖ જૂનાગઢ

⭕️કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું:➖ ખંભાત

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/AAAAAET5m_X9oLooB_90Lw



Показано 20 последних публикаций.