Фильтр публикаций

Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🚨 PSI-કોન્સ્ટેબલ માટે ફ્રી ડેમો લેક્ચર શરૂ
⚡️ રાજકોટ(OFFLINE)

🔥 ઓછા સમયમાં પરીક્ષા પાસ કરવાની
આક્રમક તૈયારી

⏰ સમય:- 03 To 06 PM (દરરોજ ૩ કલાક)

✅ પ્રથમ બેચમાં BIG DISCOUNT
🤩 જુના વિદ્યાર્થીઓને 50% Discount
🤩 નવા વિદ્યાર્થીઓને 20% Discount
🎉 EWS કેટેગરીના ઉમેદવારોને
સરકારી સ્કોલરશીપ હેઠળ સહાય મળવાપાત્ર
╔══════════════════╗
• FREE ICE ONLINE Application
• FREE ICE Publication Books
• FREE Weekly, Monthly, Sub., Mock Test
╚══════════════════╝
ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો :-
📲 9375701110

📍ICE, નચિકેતા સ્ટેશનરી મોલ, 201, બીજો માળ, એસ્ટ્રોન ચોક, રાજમંદિર ફાસ્ટફૂડની બાજુમાં, રાજકોટ.

Репост из: Kiswa Career Academy
👮🏽‍♂️ PSI OFFLINE HYBRID BATCH
&
🚨 CONSTABLE BATCH 🚨

30, JANUARY 2025
ગુરૂવાર

5th & 6th - DEMO LECTURE
વિષય : ઇતિહાસ અને
ગુજરાતી વર્ણનાત્મક

ફ્રી ડેમો લેક્ચર

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞 7226850500 |7228937500

📍સૌથી વધુ RESULT આપતી
એકમાત્ર સંસ્થા...
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર

🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન

🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક

🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર

🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ

🖥 SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ

🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ

🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર

〰〰〰▪️▪️▪️〰〰〰▪️▪️▪️
Join:- @ojas_bharti
〰〰〰▪️▪️▪️〰〰〰▪️▪️▪️

*🛑 ગુજરાતમાં પ્રથમ પુરુષ:- 🛑*

◆ પ્રથમ મુખ્યમંત્રી :- *ડૉ.જીવરાજ મહેતા*

◆ પ્રથમ રાજ્યપાલ :- *મહેંદી નવાઝ જંગ*

◆ પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- *મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)*

◆ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- *માનસિંહજી રાણા*

◆ પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- *કલ્યાણજી મહેતા*

◆ પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- *મહારાજ રાજેન્દ્રસિંહજી*

◆ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- *ઉચ્છંગરાય ઢેબર*

◆ અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- *ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ*

💥@ojas_bharti💥

ગુજરાત કેટલીક યુનિવર્સિટી ઓ ☮️

✝️ ગજરાત યુનિવર્સિટી
☢️ અમદાવાદ

✝️ સરદાર કૃષિનાગર યુનિવર્સિટી
☢️ દાંતીવાડા(બનાસ)

✝️ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી
☢️ સરત

✝️ સરદાર પટેલ યુનિવર્સિટી
☢️ વિદ્યાનગર(આનંદ)

✝️ હમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
☢️પાટણ

✝️ કષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી
☢️ ભાવનગર

✝️ કરાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી
☢️ભજ

✝️ શરી સોમનાથ સંકૃત યુનિવર્સિટી
☢️ વરાવળ(ગીર સોમનાથ)

✝️ડો બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી
☢️ અમદાવાદ

✝️ ગજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️ ઇન્ડિયન ઇન્સ્ટટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
☢️ ગાંધીનગર

✝️ ગજરાત નેશનલ લો યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️ M.S. યુનિવર્સિટી
☢️ વડોદરા

✝️ આનંદ કૃષિ યુનિવર્સિટી
☢️ આનંદ

✝️નવસારી કૃષિ યુનિવર્સિટી
☢️ નવસારી

✝️ આર્યુવેદ યુનિવર્સિટી
☢️ જામનગર

✝️ રક્ષાશક્તિ યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️ કામધેનુ યુનિવર્સિટી
☣️ ગાંધીનગર

✝️ ચિલ્ડ્રન યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️સવણીમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
☢️ રાજકોટ
@gpsc_materials

શબ્દભેદ – અર્થભેદ

“।” કાનો અર્થાત્ “અ” ઉમેરાતા શબ્દોનો અર્થભેદ...

અંબર – આકાશ
અંબાર – ઢગલો

અસમાન – અણસરખું
આસમાન – આકાશ

આકર – પ્રમાણભૂત
આકાર –આકૃતિ

ઉદર – પેટ
ઉદાર – દરિયાવ દિલનો

પ્રકાર – જાત
પ્રાકાર – કોટ, કિલ્લો

પ્રસાદ – કૃપા
પ્રાસાદ – મહેલ

હરમ – રાણીવાસ
હરામ – અયોગ્ય રીતે મેળવેલું

મૂર્ધા / મહાપ્રાણ “ર” નો
જિહ્વામૂલ / મહાપ્રાણ “ળ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...

આરસ – સંગેમરમરનો પથ્થર
આળસ – એદીપણું

ઊછરવું –મોટા થવું
ઊછળવું – કૂદવું

કઠોર – દયાહીન
કઠોળ – દાળ અનાજ (દ્વિદળ)

ખરું – સાચું
ખળું – અનાજ મસળવાની જગ્યા

ગોર – પુરોહિત
ગોળ – એક ગળ્યો ખાદ્ય પદાર્થ

દાર – પત્નીવાળું
દાળ – કઠોરનું ફાડિયું

નર –પુરુષ
નળ – પાણીનો નળ

ભરવું – સંઘરવું
ભળવું – ભેગું મળી જવું

મરવું – મરણ પામવું
મળવું – ભેગા થવું

યાર – મિત્ર,દોસ્ત
યાળ – સિંહની ગરદનના વાળ

વાર – ત્રણ ફૂટ ,દિવસ
વાળ – કેશ

વારવું – અટકાવવું
વાળવું – કચરો વાળવો

વારુ – ઠીક ,સારું
વાળુ – રાત્રિભોજન

સંભાર – શાક કે અથાણાનો મસાલો
સંભાળ – કાળજી

સંભારવું – યાદ કરવું
સંભાળવું – જાળવવું

સફર – મુસાફર
સફળ – સાર્થક

હર – દરેક ,પ્રત્યેક
હળ – જમીન ખેડવાનું ઓજાર

તાલવ્ય/અલ્પપ્રાણ “શ” નો દંત્ય/અલ્પપ્રાણ “સ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો..

અંશ – ભાગ
અંસ – ખભો

કેશ – વાળ
કેસ – મુકદ્દમો

કોશ – ભંડાળ
કોસ – ગાઉ, દોઢ માઇલ

નશો – કેફ
નસો – ઘણી રગો

મેશ – કાજળ
મેષ – ઘેટો, એક રાશી

લેશ – જરાક
લેસ – (જરીની) કિનાર

વીશી – ભોજનાલય
વીસી – વીસનો સમૂહ

શંકર –ભગવાન શિવ
સંકર – મિશ્રણ કરેલું

શત – સો
સત – સાચાપણું

શમાવવું – શાંત કરવું
સમાવવું – સમાવેશ કરવો

શરત – હોડ
સરત – ધ્યાન

શાન – ભભકો
સાન – ઈશારો ,સમજ

શાપ – બદદુઆ
સાપ – સર્પ

શાલ – ઓઢવાનું ગરમ વસ્ત્ર
સાલ – વર્ષ

શાળા – સ્કૂલ
સાળા – પત્નીના ભાઈ

હશે – હોવાનું રૂપ
હસે – દાંત કાઢે

કંઠ્ય/ મહાપ્રાણ “ગ” નો કંઠ્ય / અલ્પપ્રાણ “ઘ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...

ગણ – જૂથ
ધણ – મોટો હથોડો

ગણું – વધારે(બમણું)
ઘણું – ખૂબ

ગામ – ગામડું
ઘામ – બફારો

ગેર – એક પૂર્વ પ્રત્યય
ઘેર – ઘરમાં

ગેરુ – લાલ મટોડી
ઘેરું –કીડાએ કોરવાથી ગરેલો લાકડાનો લોટ

ગોળી –ટીકડી
ઘોળી – ઘૂંટીને

અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો

આંગલું – ઝભલું
આગલું – આગળનું

અહીં – આ સ્થળે
અહિ – સાપ

આખું – ભાંગ્યા વગરનું
આખુ – ઉંદર

ઉંદર- એક પ્રાણી
ઉદર – પેટ

એકાંકી – એક એક વાળું
એકાકી – એકલું

કાંઠા –કિનારાનો વિસ્તાર
કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં

કાંપ- માટીનો જથ્થો
કાપ – ધ્રુજારી

કુંચી – ચાવી
કૂચી – મહોલ્લો

કુશંકા – ખોટી શંકા
કુશકા – ડાંગરનાં છોડાં

ખાંડી – વીસ મણનું માપ
ખાડી –ખાઈ

ખાંડું – ખડ્ગ
ખાડું – ઢોરનો સમૂહ

ખાંધ – ખભો, પશુની ગરદન
ખાધ – ખોટ

ચિંતા –ફિકર,વિચાર
ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી

ચૂંક – નાની ખીલી
ચૂક – ચૂકવું તે

દારું –દેવદારનું ઝાડ
દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર

નિશ્ચિંત – ચિંતા વગરનું
નિશ્ચિત – નક્કી કરવું

પરું – ઉપનગર
પરુ – પાચ

પહેલાં – અગાઉ,પૂર્વ
પહેલા – પ્રથમ

પેઢું – અવાળુ
પેઢુ – પેટ નીચેનો

@gpsc_materials

Репост из: Yuva Upnishad Foundation
📌ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...

https://youtube.com/live/uW4fI4_P868?feature=share

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💢 એક અનોખો પ્રયાસ - ભૂગોળ

👉🏻 સમય અને ઋતુની વિભાવના
🪐 પૃથ્વીની આંતરિક સંરચના
👉🏻 મુખ્ય ભુમિસ્વરૂપ અને લાક્ષણિકતા

🗓️ તારીખ : 29/01/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/PPL6zQPvxKQ?feature=share

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

🔸 એક અનોખો પ્રયાસ - ગણિત
👉🏻 સરેરાશ

🗓️ તારીખ : 30/01/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/AnXEjZUyL0M?feature=share

📚 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઈન લાવી રહ્યું છે તમારા માટે કંઇક ખાસ...

✴️ CRACK GPSC( PRELIM BATCH)

⭐️ GPSC ની ટોપિક વાઈઝ સચોટ રણનીતિ

💥 SUPER 60 DAYS 💥

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ...

💁🏻‍♂️ વિષય: ગણિત
🗓️ તારીખ : 30 Jan. 2025
⏱️ સમય : 7:30 AM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
29-1-2025 ICE EDITORIALS 10.pdf
21.9Мб
🔴 🗞EDITORIALS 10 🗞🔴
સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી મહત્ત્વના આર્ટિકલ
🗓 તારીખ: 29 જાન્યુઆરી, 2025

🔰 GPSC Class 1/2, PSI-કોસ્ટેબલ , CCE, S.T.I., PI, Dy.S.O.,
✅ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે

• વિશેષતા •

વર્તમાન પ્રવાહના મહત્ત્વના મુદ્દાઓનો અભ્યાસ
પ્રિલિમ્સ પરીક્ષા સાથે સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી
Day To Day અભ્યાસથી તૈયારીમાં સચોટતા

📱 JOIN Telegram:
👉
https://t.me/iceonlinerajkot

Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/BOaEzZdy5L4?feature=share

📘 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપની માટે લાવી રહ્યું છે કંઇક ખાસ

✨છેલ્લા 5 વર્ષના કોમ્પ્યુટર વિષયના PYQS ની પ્રેક્ટીકલ અને વિશ્લેષણ સહિતની યુટયુબ સિરીઝ

💻 *COMPUTER MASTER* 💻

EPISODE :- 2️⃣

💾 *પ્રોટોકોલ અને માઈક્રોસોફ્ટ ઓફિસ.*

📅 DATE :- 29 January
🕛 TIME:- 2:00 PM

📹ચાલો આજે જાણીએ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ની યુટયુબ ચેનલ પર

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🚂🤩 75% OFF 🔥 રેલવે વિભાગ GROUP-D
(RECORDED BATCH)

🎉1599/-
WITHOUT MATERIAL
⚡️ (1 Year Validity )

🔰 લાયકાત : 10 પાસ
🔰 જગ્યા : 32438

➡️નવા સિલેબસ પ્રમાણે પદ્ધતિસર ની તૈયારી
➡️10 પાસ વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારમાં કર્મચારી બનવાની ઉત્તમ તક
➡️પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે
➡️નિષ્ણાત ફેકલ્ટીની ટીમ દ્વારા અભ્યાસ

🟥LINK -
https://mpeqp.courses.store/624168

📲 અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો
👉
https://bit.ly/iceonlineapp

Показано 20 последних публикаций.