🟤ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે છે ?
🪀વલસાડ
🟤ગુજરાતના કયા પ્રદેશને સૌથી વધુ બંદરો છે ?
🪀 સૌરાષ્ટ્ર
🟤વડતાલ કયા મંદિર માટે પ્રસિદ્ધ છે ?
🪀સ્વામીનારાયણ મંદિર
🟤ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?
🪀મોરબી
🟤ગુજરાતનો દરિયાકિનારો લગભગ કેટલા કિલોમીટર લંબાઈનો છે ?
🪀1600 કિમી
🟤ગુજરાતની પૂર્વે કયું રાજ્ય આવેલું છે ?
🪀મધ્યપ્રદેશ
🟤ગુજરાતમાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કયા નોધાય છે ?
🪀નલિયા (કચ્છ)
🟤 તેન તળાવ ક્યાં આવેલ છે ?
🪀ડભોઇ(વડોદરા જિલ્લો)
🟤 નવલખી બંદર કયા આવેલું છે ?
🪀મોરબી
🟤 ગુજરાતનું પ્રસિદ્ધ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
🪀અમદાવાદ જિલ્લાના ધોળકામાં
🟤 શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે ?
🪀કોબા
🟤 લકી સ્ટુડીઓ કયા આવેલો છે ?
🪀હાલોલ ( પંચમહાલ જિલ્લો)
🟤 તાનારીરી સંગીત મહોત્સવ કયા ઉજવાય છે ?
🪀 વડનગર ( મહેસાણા જિલ્લો)
🟤 ગૌરીશંકર તળાવ કયા આવેલું છે ?
🪀ભાવનગર
🟤 ગુજરાતમાં જરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયુ છે ?
🪀સુરત
🟤 ડાંગ શબ્દનો શો અર્થ થાય છે ?
🪀જંગલ
🟤 સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે ?
🪀ડાંગ
🟤 મહાત્મા ગાંધીના અંતેવાસી એવા જુગતરામ દવેનો પ્રસિદ્ધ આશ્રમ ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે ?
🪀વેડછી (સુરત જિલ્લો)
🟤 માધવપુરનો મેળો કયા ભરાય છે ?
🪀પોરબંદર
🟤 ગુજરાતનું એકમાત્ર લોક્ગેટ પદ્ધતિથી ચાલતું બંદર કયું છે ?
🪀ભાવનગર
🟤 તુવેરદાળ માટે કયું સ્થળ જાણીતું છે ?
🪀વાસદ
🟤 સુરત ખાતે આવેલું વિન્ચેસ્ટર મ્યુઝિયમ હાલ કયા નામે ઓળખાય છે ?
🪀સરદાર સંગ્રાલય
🟤 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
🪀 નર્મદા
🟤 કયુ શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે ?
🪀 પોરબંદર
🟤 સુરમો બનાવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
🪀જામનગર
🟤 સરદાર સ્વરાજ આશ્રમ કયા આવેલો છે ?
🪀બારડોલી (સુરત જિલ્લો)
🟤 ગુજરાતનું કયું શહેર ‘મહેલોના શહેર’ તરીકે પણ ઓળખાય છે ?
🪀વડોદરા
🟤 ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરુ કરવામાં આવ્યું હતું ?
🪀વડોદરા..inf by ranasi gadhvi
🟤 કલાપીનો મહેલ કયા આવેલો છે ?
🪀લાઠી (અમરેલી જિલ્લો)
🟤 ‘કળશી છોકરાની માં’ નામે પ્રસિદ્ધ મહાવિષ્ણુની મૂર્તિનું દેરું કયા સ્થળે આવેલ છે ?
🪀શામળાજી
🟤 મધુવન પરિયોજના કઈ નદી પર છે ?
🪀દમણ ગંગા
🟤 હંસા મહેતા લાયબ્રેરી કયા શહેરમાં છે ?
🪀વડોદરા
🟤 પુષ્પાવતી નદી કયા જિલ્લામાં છે ?
🪀મહેસાણા..
👉 Mehul Pandya
➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖
Join:- @gpsc_materials