Forward from: ગુજરાત રોજગાર ક્વિઝ
🗳 *મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 જાહેર* 🗳
નીચેની તારીખે મતદાર યાદીમાં નવું નામ ઉમેરવું, કમી કરવું કોઈ સુધારા વધારા કરાવવા જેવી કામગીરી થશે
* તા. ૧૭/૧૧/૨૪ ને રવિવાર
* તા. ૨૩/૧૧/૨૪ ને શનિવાર
* તા. ૨૪/૧૧/૨૪ ને રવિવાર
ઓનલાઇન અરજી કરવા અને આપણા વિસ્તારમાં BLO કોણ છે તેમનું નામ અને નંબર જાણવા તેમજ અન્ય માહિતી માટે સાઈટ⤵️ https://aanjanahistory.blogspot.com/2024/11/matadar-yadi-sudharana-2024.html
*તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂરા થતા હોય તેમણે પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય દાખલ કરાવવું.*