📚ગુજરાતનો ઇતિહાસ:- વનલાઈનર
📚📚📚📚📚📚📚📚📚📚📚
1) કયા જિલ્લામાં આવેલ 'વાઘેલ' નામના ગામ પરથી વાઘેલા વંશનું નામ પડ્યું?
- મહેસાણા
2) 'વાઘેલ' ગામમાં ધવલ નામે એક વીર પુરુષ થઈ ગયા જે કયા સોલંકી સમ્રાટના માસા હતા?
- કુમારપાળ
3) કુમારપાળે કોની સેવાથી ખુશ થઇને તેને પોતાનો સામંત બનાવ્યો હતો?
- અર્ણોરાજ
4) કુમારપાળે કોને વાઘેલ ગામ ભેટમાં આપ્યું હતું?
- અર્ણોરાજ
5) સોલંકી રાજા અજયપાળના સમયમાં ભીલસા વિભાગનો દંડનાયક કોણ હતો?
- લવણપ્રસાદ
6) લવણપ્રસાદને કયા સોલંકી સમ્રાટે પોતાનો સામંત બનાવ્યો હતો?
- ભીમદેવ-2
7) વાઘેલા વંશની રાજધાની કઇ હતી?
- ધોળકા
8) કોણે ધોળકાને પોતાની રાજધાની બનાવી અને ત્યાંનો રાણો બન્યો?
- લવણપ્રસાદ વાઘેલા
9) કોણે માતાના નામ પરથી સલખણપુરમાં સલખણેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું?
- લવણપ્રસાદે
10) કોણે પિતાના નામ પરથી એતલેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું?
- લવણપ્રસાદે
〰〰〰〰〰〰〰〰〰〰〰
Join:- @ojas_bharti