C P T વિશે પૂછવા ઘણાબધા મિત્રોના ફોન અને મેસેજ આવે છે . જેમાં તેમના પ્રશ્નો ઘણા હોય છે. એમાંથી એક સામાન્ય પ્રશ્ન હોય કે બાલા સાહેબ એટલું જ કરીયે તો ચાલે.?
ભાઈ એટલું ના ચાલે બધું જ કરવું પડે કારણ c p t માં શુ પૂછશે એ ખાલી અનુમાન લગાવી સહાય અને અપડે પરીક્ષામાં પાસ નથી થવાનું બીજા કરતા વધુ ગુણ લાવવાના છે સમજ્યા. અન્ય શુ વાત કરે છે એના ઉપર જ્ઞાન ના આપો પોતાની મહેનત વધારો. કારણ
સરકારી નોકરી મળશે તો જ લાભ છે