*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
કોઈએ તમારી સાથે દગો કર્યો છે?
તો મૌન રહેવું.
કોઈએ તમને પીડા આપી છે?
તો મૌન રહેવું.
કોઈએ તમારું અપમાન કર્યું છે?
તો મૌન રહેવું.
કોઈએ તમારી પર આરોપ મૂક્યો છે?
તો મૌન રહેવું.
કોઈએ તમારી સાથે અન્યાય કર્યો છે?
તો મૌન રહેવું.
જીવનમાં જરૂર પડે ત્યારે એટલા બધા મૌન થઈ જવું કે એવા લોકો ફરી ન તો તમારો અવાજ સાંભળી શકે કે ન તો તમારો પડછાયો જોઈ શકે. તેમના માટે અદ્રશ્ય અને અનુપલબ્ધ બની જાવ.
જાતને ખાતરી આપો કે તમે પાછળ વળીને જોશો નહીં. તમે જો આ કરી શકો, તો ફરીથી કોઈ પીડા તમને નહીં અડે.
એ મૌનના કારણે અવ્યક્ત ડુમાથી ગળુ ચોક્કસ ભરાઈ જશે, પણ એમાં સમજવા જેવું એ હશે કે જેણે તમને પીડા આપી છે તે વ્યક્તિ શરૂઆતથી જ તમારા માટે યોગ્ય નહોતી. એ એક દુઃસ્વપ્ન હતું અને દુઃસ્વપ્ન ભૂલવા માટે હોય છે, યાદ રાખવા માટે નહીં.
*Happy Morning*