🌷📚Gujarati Gk📚🌷


Channel's geo and language: Iran, Persian
Category: not specified


Owner :- @Mer_788gb
📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ !
📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter








📚💠 Gujarati GK 📚💠

💥2000 નોટ

👉 મંગલ યાન

💥 500 નોટ

👉 લાલ કિલ્લો

💥 200 નોટ

👉 સાંચી નો સ્તૂપ

💥 50 નોટ

👉 હમ્પી મંદિર

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge




🚦વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઈતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે.

🚦આ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહ જી ના નાના સાહિબજાદા જોરાવર સિંહ અને પાંચ વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહ સિંહની બહાદુરીના સન્માનના માનમાં ઉજવાય છે.














📚💠 Gujarati GK 📚💠

🌾ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે ?

👉🏻ટરિટિકમ એસ્ટિવમ

🌾પથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી વનસ્પતિ કઈ છે ?

👉🏻લીલ

🌾વનોના રાજા તરીકે ક્યુ વૃક્ષ ઓળખાય છે ?

👉🏻ટીક વૃક્ષ (સાગ)

🌾અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ કયો છે ?

👉🏻પારસેક

🌾માટીમાંથી ક્ષાર ઓછો કરવા શેનો ઉપયોગ થાય છે ?

👉🏻જિપ્સમ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge






📚💠 Gujarati GK 📚💠

🌷 સમાનાર્થી શબ્દો 🌷

⚜️વલ
👉🏻વલ્લી,લતા

⚜️કાગડો
👉🏻વાયસ, કાક

⚜️રત
👉🏻સિકતા,વેળુ

⚜️નિદાધ
👉🏻ઉનાળો,ગ્રીષ્મ

⚜️નિમિષ
👉🏻પળ, પલકારો

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge








Forward from: SATYAMEV JAYATE ACADEMY RAJKOT - OFFICIAL CHANNEL
કોન્સ્ટેબલ વર્ગ-𝟑 : 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 𝐁𝐀𝐓𝐂𝐇 🎓
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🎯ફ્રી ડેમો લેક્ચર 🎯
📍OFFLINE રાજકોટ
OBC/EWSના વિધાર્થીઓને  સરકારની સ્કોલરશીપ  યોજના હેઠળ કલાસમા યોજનાનો લાભ મેળવવા માટેના ડોક્યુમેન્ટનું લીસ્ટ
1.આધારકાર્ડ  ઝેરોક્ષ
2.રહેઠાણનો પુરાવો ( ચુંટણીકાર્ડ  ઝેરોક્ષ / રાશન કાર્ડ / લાઈટ બીલ / ભાડા કરાર / લાઈસન્સ ) ઝેરોક્ષ
3.10ની માર્કશીટ ઝેરોક્ષ
4.12ની માર્કશીટ ઝેરોક્ષ  ( OBC - 50% + , EWS – 60% + )
5.લીવીંગ સર્ટીફિકેટ ઝેરોક્ષ
6.બેક પાસબૂકની ઝેરોક્ષ
7.ચેક સહી કરેલ
8.આવકનો દાખલો ( 4. 5 ) લાખથી ઓછી આવકની  ઝેરોક્ષ
9.જાતિનું સર્ટીફીકેટ સર્ટીફીકેટ  / બિન અનામત સર્ટીફીકેટ ઝેરોક્ષ
10. નોન ક્રિમીનલ /  EWS ઝેરોક્ષ
Registration શરૂ: 28-12-2024 સુધી
વધુ માહિતી માટે કોલ કરો . 9173275078 9173375078
ADDRESS:-બસ સ્ટેશનની ઉપર, ત્રીજો માળ કલાસ નંબર – 47 ,ઢેબર રોડ રાજકોટ - 360001

20 last posts shown.