Maru Gujarat official©


Channel's geo and language: Iran, Persian
Category: not specified


◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.
● JOIN ~>
@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો
Admin @mehul_pandya

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter




નીચેનામાંથી કયો શબ્દ ક્રિયાવિશેષણ તરીકે ન વાપરી શકાય?
Poll
  •   થોડું
  •   કૃપાળુ
  •   આંગણામાં
  •   ચોક્કસ
40 votes


નીચેનામાંથી કયું એક અવિકારી વિશેષણ છે?
Poll
  •   પીળું
  •   રૂપાળું
  •   લાલ
  •   લીલો
32 votes


"લેખન"સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો.
Poll
  •   વ્યક્તિવાચક
  •   સમૂહવાચક
  •   ક્રિયાવાચક
  •   દ્રવ્યવાચક
27 votes


"પોયરો"- સંજ્ઞાનો પ્રકાર જણાવો
Poll
  •   વ્યક્તિવાચક
  •   જાતિવાચક
  •   સમૂહવાચક
  •   ભાવવાચક
29 votes


"ભવ્ય"શબ્દમાં 'ભ'ની કેટલી માત્રા ગણવામાં આવશે?
Poll
  •   ૧
  •   ૨
  •   ૩
  •   એકપણ નહીં
28 votes


નીચેનામાંથી ક્યાં ઉદાહરણને સજીવારોપણ અલંકારમાં ન સમાવી શકાય?
Poll
  •   આવી સંધ્યાદેવી આમ ઉમંગે રમતી રે!
  •   ઘણ રે બોલેને એરણ સાંભળે હોજી રે.
  •   અઢળક ઢળિયો રે શામળિયો.
  •   ગગને સૂર્ય ઝોકાં ખાતો, આભ તણી આંખો ઘેરાઈ
28 votes


મનસ્+કામના_____
Poll
  •   મનોકામના
  •   મન:કામના
  •   મનકામના
  •   A,B બંને
31 votes


લક્ષ્મી+ઐશ્વર્ય=______
Poll
  •   લક્ષ્મ્યૈશ્વર્ય
  •   લક્ષ્મૈશ્વર્ય
  •   લક્ષ્મીશ્વર્ય
  •   આગળના તમામ
30 votes


ભો+અન=___
Poll
  •   ભાવન
  •   ભવન
  •   ભુવન
  •   ભોવન
30 votes


Forward from: Yuva Upnishad Foundation
➡️Coming Soon...!!!


Forward from: Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...

https://youtube.com/live/c7HmfowmhYY?feature=share

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

🔸 એક અનોખો પ્રયાસ – સાંસ્કૃતિક વારસો
👉🏻 શિલ્પ અને સ્થાપત્ય

🗓️ તારીખ : 25/02/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


Forward from: Yuva Upnishad Foundation
🔹 Yuva Upnishad Foundation, Adajan Branch

👮‍♀️ PSI અને CONSTABLE ના નવા વર્ગો શરૂ...

 🆓 FREE DEMO LECTURE ...

📆 તારીખ :- 26-02-2025 (બુધવાર)
➡️ વિષય :- બંધારણ
➡️ ફેકલ્ટી :- સંજયસર
⏱️ સમય :- 7:30 થી 09:30 (સવારે )

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞9909439795 
     
👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HTRCUenfuTg7OR8L1qsewV


Forward from: Yuva Upnishad Foundation
🔹 Yuva Upnishad Foundation, Adajan Branch

👮‍♀️ PSI અને CONSTABLE ના નવા વર્ગો શરૂ...

 🆓 FREE DEMO LECTURE ...

📆 તારીખ :- 26-02-2025 (બુધવાર)
➡️ વિષય :- બંધારણ
➡️ ફેકલ્ટી :- સંજયસર
⏱️ સમય :- 7:30 થી 09:30 (સવારે )

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞9909439795 
     
👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/HTRCUenfuTg7OR8L1qsewV


Forward from: Yuva Upnishad Foundation
https://youtube.com/live/83_YmZdMfcM?feature=share

❇️ Yuva Upnishad Foundation

🔸 એક અનોખો પ્રયાસ - ભૂગોળ
▪️ ભારત ભૂપુષ્ઠ

🗓️ તારીખ : 26/02/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1




Forward from: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
ICE MAGIC WEEK-08.pdf
3.1Mb
🏐 #ICEMAGIC WEEK 08
📅 DATE: 16-02-2025 થી 22-02-2025

🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑

🔝 ICE MAGIC સતત 13 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે.

🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆

📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ
@iceonlinerajkot અને અમારી વેબસાઇટ www.iceonline.in પરથી ડાઉનલોડ કરી શકો છો.

JOIN
👉 @iceonlinerajkot


Forward from: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🔥💥 Constable 30 Model Paper Set (PRE BOOKING શરૂ)

📑 સ્માર્ટ ઓપ્શન સ્માર્ટ પ્રેક્ટિસ 🏅

🚨 પોલીસ ભરતી બોર્ડના નવા અભ્યાસક્રમ અનુસાર પ્રથમવાર લેવામાં આવનાર પરીક્ષામાં પૂછાય એ લેવલના અપગ્રેડેડ પ્રશ્નો

🚨 સ્પેશિયલ કોન્સ્ટેબલ માટે ICE ના અનુભવી અને તજજ્ઞો દ્વારા સિલેબસ મુજબ તૈયાર થયેલ મોડેલ પેપર

🔰 પરિક્ષાલક્ષી અને પરિણાલક્ષી 6000 પ્રશ્નો
પાર્ટ A-80 માર્ક્સ અને પાર્ટ B-120 માર્ક્સના તમામ ટોપિકને આવરી લેતા

📑 200 માકર્સના 30 પેપર
═════════════════
🎉 50% DISCOUNT 🎉
🔰 MRP : Rs. 425
🔴 OFFER PRICE : Rs. 250/- Only
( કુરિયર ચાર્જ સાથે )
═════════════════
Web Site
👇👇
https://iceonline.in/book-details/constable-30-model-paper-set

📲 App LINK
➡️https://mpeqp.courses.store/638476

📥 Download ICE ONLINE Application
👉
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp

⚡️ જલ્દી ઓફર નો લાભ મેળવવો⚡️


Forward from: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
કરો તમારા માતા પિતાનું સપનું સાકાર...
મેળવો BANKમાં ગવર્મેન્ટ જોબ.

🏦 ગવર્મેન્ટ બેંકમાં જોબ મેળવવા માટે સંપૂર્ણ માહિતી

💥🔴 AWARENESS PROGRAM 🔴💥
╔═══════════════╗
🗓 તા. 02-03-2025,રવિવાર
⏰ સવારે 10 થી 12:30
╚═══════════════╝
➜ ખાલી ભાઈઓ માટેજ છે કે બહેનો પણ આ ભરતી ના લાબ લઈ શકે??
➜ લાયકાત શું છે ??
➜ બેંકમાં જોબ કયાં મળે ??
➜ પગાર ધોરણ શું છે ??
⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒
📕 FREE Maths Shortcut Practice Booklet Total 20 Paper
🎁 સેમિનારમાં ભાગ લેનાર સર્વે વિધાર્થીઓને ફ્રી બુકલેટ આપવામાં આવશે.
⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒
🔴 રજીસ્ટ્રેશન માટે આપેલી લિંક પર ક્લિક કરો
👉 https://forms.gle/UZ9AHNFSuTmeGCJ8A
---- અથવા ----
❇️ અત્યારે જ Call કરો
📞 8141801110


Forward from: Praful Gohil
📌 ભાવનગર જીલ્લાના ટોપ GK પ્રશ્નો – તમે કેટલાં જાણો છો? 🤔

📽 જુઓ વિડિયો: https://youtube.com/shorts/O4-jrUmAJuo?feature=share

✅ તમારા GK ને ટેસ્ટ કરો!
✅ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો

📌 વિડિયો ગમ્યો હોય તો:
👍 Like 🔄 Share 🔔 Subscribe

📢 વધુ ઉપયોગી માહિતી માટે જોડાઓ:
➡️ Telegram: https://t.me/crackcompetitiveexams
➡️ WhatsApp: https://chat.whatsapp.com/CPNKRb70pys3hS9uXNcJh8

💬 કમેંટમાં જણાવો કે તમે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? 🚀

20 last posts shown.